________________
- પંડિત અમૃતલાલ તારાચંદ દેસી (વ્યાકરણ તીર્થ )ને પણ અમે આભાર માનીએ છીએ કેમકે આ ગ્રન્થની સપૂર્ણ પ્રેસપીથી મુફ સશેધન સુધીના પ્રત્યેક કામમાં તેમની સેવા અમારે મન બહુ કિમતી છે. અને છેવટે અમે તથા અમારા સાઠ બા નો સંધ સૌનો આભાર માને છે
પૂ.પન્યાસજી સાહેબ માટે કઈ પણ કહેવું તે વધારે પડતું છે. તેઓશ્રી અમને આવા પવિત્ર માર્ગે લઈ જનારા અને શાસન તથા સમાજની સેવા કરવાની તક આપનાર છે. કેવળ એટલું જ શાસનદેવને પ્રાથએ કે પૂ. પંન્યાસજીના હાથે આવા અનેક ગ્રન્યો લખાતા રહે અને અમે પ્રકાશિત કરતા રહીએ ઈતિ શમ !
વિ. સ. ૨૦૩૧
લિ. સાઠબા સઘની વતી વીર સ. ૨૫૦૧
જગજીવનદાસ કસ્તુરચંદ શાહ ધર્મ સ. ૫૪ 3 c/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા મહાવીર સ્વામી ! (સાબરકાંઠા) મુ. સાઠંબા. વાયા ધનસુરા જન્મ કલ્યાણક , , ,
A P. Ry.