________________
છે કે ગાયાવાઈ કે માણાવાઈ”
જન્મભૂમિ કદાચ ગૌરવને વિષય હોઈ શકે પણ અભિમાન નને વિષય તે ન જ હોઈ શકે !
કઈ આપણને શું માન આપે છે તે આપણું ગુણવત્તાનો માપદંડ નથી પણ આપણે સૌને કેટલું માન આપીએ છીએ તે આપણું ગુણવત્તાને સાચે માપદંડ છે.
પણ માનવને માન કરવા માટે કેટલાં નિમિત્ત મળે છે ! કેટ–કેટલાંય નાના મોટા નિમિત્તો-પ્રસંગે–સ્મરણેની સમૃતિ કરી માનવ માન કરે છે, આભમાન કરે છે અને અભિમાન દ્વારા આત્મિક પ્રગતિનો નાશ કરે છે.
વત્સ! શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે કે ગેયાવાઈ કે માણાવાઈ ?”
કેણ ગેત્રવાદી કેણુ માનવાદી? ક્યા ગોત્રને ઊંચું કહેવું ? કયા કુળને નીચું કહેવું?
મનુષ્યલકમાં કઈ એવી જગ્યા કે એવું કેઈ સ્થાન બતાવે કે જયાંથી કઈ પણ એક આત્મા મેક્ષે ન ગયે હેાય? કઈ એવું સ્થાન બતાવે કે જયાંથી કેઈ આત્મા નરકે ન ગયો હોય? મોક્ષે જવા કે નરકે જવા માટે કેઈ નિશ્ચિત્ત સ્થળ નથી, કેઈ નિશ્ચિત્ત જતિ નથી, નિયત કુળનથી.....પણ, જ્યાં કર્તવ્ય મુખ્ય બને, કીતિ ગૌણ બને ત્યાંથી મેશે જઈ શકાય.
શું તું એમ સમજે છે કે તીર્થકરના કુળમાં બધાં તીર્થકર જ પેદા થાય અને તીર્થકરના કુળમાં પેદા થવા માત્રથી તીર્થકર થવાનું હોય તે ૨૪ જ તીર્થકર ના રહે...
શું કેવળજ્ઞાન–વીતરાગના શિષ્ય બનવા માત્રથી મેલે