________________
૪૮ ] મમત્વ એ સાધનાનું મોટામાં મોટું વિન છે. શુ? આગ જ્યારે રૌદ્ર રૂપ પકડે ત્યારે બાળે જ, તેમ મિથ્યાને સાચું માની લઈએ એટલે શું?
મિચ્યા એક દિવસ માર્ગથી ભ્રષ્ટ કરે જ એ મુક્તિ પિપાસુ!
મારું કામ તો તને અકસ્માતમાંથી બચાવવાનું છે. લાલબત્તી ( Red light) થાય એટલે સમજવું જોઈએ સાવધ થઈ જાવ, માગ વિષમ છે. ખાડા-ટેકરા-કંટક ઘેરાયેલા માર્ગથી આગળ વધી શકાય પણ, મિથ્યા માર્ગમાંથી નીકળી ના શકાય. મિથ્યામાર્ગને તે છોડ જ પડે. મિથ્યા છૂટે ને જ સમ્યગ્ર પેદા થાય. અને સમ્યગૂ ઉત્પન્ન થતાં આત્મ સૂર્ય અનંત શક્તિથી વિકસિત બની જાય. તને ફરી ફરીને વૃદ્ધોની જેમ એક જ વાત કહું છું “મોહને હટાવ.” વારંવાર અપાતી શિખામણ અકારી લાગે છે પણ યાદ રાખજે હિતશિક્ષા પરિણામમાં તે ઈષ્ફરસ જેવી જ છે. તારા કલ્યાણની જ કામના છે.
પ્રભુ!
આપની વાત સાચી. આપ મારા એકવાર નહિ પણ એક વાર મારા હિતાચંતક. મારા કરતાં ય આપને મારા --, હિતની ચિંતા અધિક... પણ પ્રભુ! હું અજ્ઞાની... મેહથી
રાલે. મને માર્ગ ના મળે. શું આપ મને ઉગારે નહિ, તારે નહિ, મારી રીતે મેહને જેટલા દૂર કરવાના મેં પ્રયત્ન કર્યા તેમાં મને તો લાગે છે મેહનું એક ભૂત દૂર થાય છે
અને બીજ ૧૦-૧૨ ભૂત મને વળગે છે. આ મેહની બહ' રૂપી વિદ્યાથી કંટાળે છું, પણ માર્ગ જ મને મળતા નથી,
ઘાકી ગયે, હારી ગયે, પ્રભુ! હું શું કરું?