________________
ક
******
૯
મંદા મહેણ પાઉડા”
સારા એ વિશ્વને પ્રકાશને પથ દર્શાવનાર વિશ્વચક્ષુ સમો સૂર્ય વાદળાંથી કઈ જાય ત્યારે એક ક્ષણે માટે પ્રશ્ન થાય કે વાદળાં શકિતમાન કે સૂર્ય?”
પણ જ્યાં જોરદાર પવન આવે કે હજારે કિરણથી સૂર્ય પ્રકાશી ઊઠે ત્યારે ઘડી પહેલાંની સમસ્યાનું સમાધાન થઈ જાય. સૂર્ય તે તેજસ્વી જ છે. પ્રકાશક જ છે પણ તેના તેજને ય હણનાર કેઈ આસુરીબળ વિશ્વમાં વિલસી રહ્યું છે.
જગત્ એટલે જ જ્યાં આસુરી રાજસૂ અને સાત્વિક ભાવને ત્રિભેટે. ત્રિભેટામાં ન ભટકે એવું કયારેય ન બને. કેક ભૂમિ જ સીધા માગે જાય. દુનિયા ભાવને ત્રિભેટે છે, રાગ-દ્વેષનું દ્રઢ છે. આ વિશ્વમાં કેટલીયવાર અને કેટલાંય મહારથી સામે રાગ–ષના દ્વ ખેલાયા. રાગ-દ્વેષના સાથી બન્યા અને આત્મરાજના દુશ્મન બન્યા. હાર અને જીતને ઇતિહાસ અનાદિને છે. પણ, વિશ્વની કેઈપણ વ્યકિતથી હારવામાં માનવને નાનપ લાગતી નથી. મહારથી જાણે છે ચુદ્ધ એટલે એમાં એકની હાર અને એકની છત હેય. પણ, માનવ જ્યારે સ્વથી હારે છે ત્યારે મૂંઝાય છે. ગભરાય છે. અકળાય છે, અને રઘવાયે થાય છે. રઘવાયે થઈને દોડતાં માર્ગમાં અટવાઈ જાય છે. અટવાયેલા ન સર્વને ઉદ્ધારક બની શકે ન પર ઉદ્ધારક બની શકે. અંતે “
તિના તારયાણ પદને માલિક આત્મા પતનની ઊંડી ખીણમાં જાય છે અને અનેકને પતનની ઊંડી ખીણ તરફ ખેંચી જાય છે. આ છે ઊર્ધ્વગામી આત્માની દર્દભરી કહાની. વિકાસશીલ આત્માની દર્દભરી કહાની કેને ન રડાવે? હિતેચ્છુને તે અવશ્ય રડાવે પણ...
.
પ