SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૪૫ અચૈાગ્ય ગુરુ નથી. મારા હૈયામાં પણ તારા હિતના અનેક કોઢ છે. સાધક ! “ તૈયાર થઈ જા, 'અતિ સાથે તારા સંબધ તેડી ચિત્તપ્રસન્નતાની મ’ગલલેરીથી તારા આત્માને ગજવી દે. ” ગુરુદેવ ! હું તે આપના ચરણ સેવક આપે મને બુદ્ધિમાન કહ્યા તા હવે મારે બુદ્ધિમાનને ઉચિત-સુયેાગ્ય જ કા કરવા જોઇએ. આપની હૈયાની હિતશિક્ષા છે તે મારી પણ માપના હૈયાની હિતશિક્ષાને અનુસરવાની મનેાભાવના છે. “ પ્રયત્ન કરીશ ”એ મારા નિર્ણય છે. સિદ્ધિ તા આપની કૃપાને આભારી છે. આપના શિષ્ય માહુના જ*ગમાં વિજયી અને તેવા શુભાશિષ વર્ણવા, એજ પુનઃ પુનઃ પ્રાથના.... 5
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy