________________
શ્રી આચારાંગ સૂત્ર ચિ’તનિકા
[ ૩૭
જેવા પ્રારભિક ચિતકને આટલી નાની ચીજનુ મૂલ્ય કેમ સાંધા છે ! પ્રભુ મારું અવમૂલ્યાંકન ના કરે!
હું મહાન અને મારૂં કા પણ મહાન મને કોઈક સહાન કાય ઈંગિત કરી, ફરમાવે, મને અ૫થી થાડાથી સતાષ ના થાય. મારૂ" જેવુ વ્યક્તિત્વ છે તેવુ કાય પ્રભુ મને ચીધા.
પ્રત્યેક વ્યક્તિના અતલ ઊ’ડાણમાં એક વાત ઘર કરીને બેઠી છે. મારા સામ ને યાગ્ય કાર્યો હાય તે હું કરૂ? મારે ચેાગ્ય કાર્ય જ મને કઈ ચીંધતુ' નથી. માનવમાત્રની ફરિયાદ સામે ત્રણ જગતના ગુરુ, પ્રભુ વીતરાગ ફરમાવે છે - ખણુ' જાણુાહિ પડિએ ’’ પડિતે ક્ષણને જાણવી જોઇએ, સમજવી જોઈ એ, ક્ષણને સફળ કરવાની શક્તિ વિકસિત કરવી જોઇએ.
પ્રભુનુ વચન એક ઘટસ્ફોટ કરે છે. પડિતા, વિદ્વાન, આત્મજ્ઞા, સાધકો જ ક્ષણને સફળ કરી શકે, ભૂખ ક્ષણ નહિ, વર્ષોં નહિ, યુગા નહિ, જન્મે નહિ, જન્મ જન્મની રાશિને પણ સફળ સાથ ક કરી શકતા નથી, કારણ તે મૂ છે. અવિચારક છે, તેની ચેતના મૂતિ છે, ક્ષણને કયાંથી
સમજે કે સાક કરે ?
પતિ કાણુ ? જે જન્મને જ નહિ યુગને જ નહિ, વર્ષને જ નહિ, માસને જ નહિ, દિવસને જ નહિ. મુહૂર્તને જ નહિ, પણ ક્ષણને ય સફળ કરે તે પતિ.
પતિ છે એટલે ચિતક છે, વિચારક છે, વિવેચક છે. પ્રત્યેક પ્રસ`ગના પ્રત્યેક પરિસ્થિતિના પ્રત્યેક પદાર્થોના મૂલ્યાંકન કરવામાં કયાંય ચૂકે નહિ, ભૂલે નહિ. હીરા નીલમ અને પન્નાનું મૂલ્ય કરનાર ઝવેરી તા પૃથ્વીયના કલેવરના ટુકડાની જ