________________
ખણું જાણહિ પંડિએ ,
શ્રી આચારાંગસૂત્રનું સિરમું સૂત્ર એટલે પંડિતને આહૂવાહન. મહાપુરુષનું–વીતરાગનું આહ્વાહન. ઉધન એટલે અંતરના ઊંડાણમાં પડેલી અનંતશક્તિનું પ્રગટીકરણ
વીતરાગના આગમની તે વાત જ ન્યારી–અનેખી અદ્વિતીય, પણ વીતરાગ પ્રભુનું એક વચન, એક સાધન, એક વાકય, એક સૂત્ર એટલે પણ અનંત આત્માની ઉદ્ધાર કામનાએ નાભિમાંથી પ્રગટેલે બ્રહ્મનાદ જેની ધીર ગંભીરતા વાતાવરણમાં જ નહિ પણ પ્રત્યેક ભવ્ય વ્યક્તિમાં જ્ઞાનના દિવ્ય તેજની શક્તિને જાગ્રત કરનાર,
શ્રી આચારાંગ સૂત્રનું મહર રમણીય સૂત્ર. ખણ જાણહિ પડિએ.’
પંડિત ક્ષણને જાણ, પંડિત ક્ષણને સાર્થક કર. પંડિત શાગ દ્વારા શાશ્વત કાર્ય ને સિદ્ધ કર
ગુરુદેવ!
શ્રણને શું જાણવાની? કાલનું ગણિત એ તે મને આવડે છે? દિવસે અને મહિનાનું જ નહિ, યુગનું, પ– પમનું. સાગરોપમનું, કાલચક્કાનું અરે! સમસ્ત પુદ્ગલ પરાવતનું મને જ્ઞાન છે. અને તે આનંદ થાય. તું કાલ જાણ એમ કહે તે અથવા કાળનું જ્ઞાન પ્રાપ્ત કરે એમ કહો તે પ્રજનનતા થાય.
પ્રભુ! આશીર્વાદ આપ કે ત્રિકાળ જ્ઞાની થાઉં? ક્ષણને
જાણું? ક્ષણને હું શું સાર્થક કરું? ક્ષાનું મૂલ્ય શુ? કણ તે વિચારમાં વિતી જાય. સમયની મર્યાદા વધારો. મારા