SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૩૫ પર કેટલે ઉપકાર કર્યો? કેટલું સુંદર સમજાવ્યું? પ્રવૃત્તિ દ્વારા કર્મબંધ કદાચ ન પણ થાય પણ વૃત્તિપૂર્વકની પ્રવૃત્તિ થાય તે દારૂણ કમબંધ થાય. ગુરૂદેવ ! હું તો મારી વૃત્તિમારું મન આપણુ ચરણમાં જ સમર્પણ કરી દઉં છું, પછી મને ભય શાને? - ઓ નાથ ! નિર્ભય બન્ય, અભયના મંગલતૂર બજાવતા ગીત ગાઉં છું. “સાહ૮ નિત્યરિસ્સામ” મારી મંગલ ભાવના.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy