________________
૩૨ ] માનસિક શ્રેષથી પણ રહિત બને તે જ સાચે અહિંસક.
મિનિટ, દશ મિનિટ છેવટે કયારેક પણ રેકાય. ત્યારે પાપવૃત્તિ સાથેની પાપ પ્રવૃત્તિ કયારે પણ રેકાય નહિ, રેકી
શકાય નહિ કિ મહારાજે રાજ કેમ મારા બધા
પિલા શ્રેણિક મહારાજે વિચાર્યું_“આ બિચારે કાલસેકરિક કસાઈ ૫૦૦ પાડા જ કેમ મારે? તેના હાથ– પગને આદત પડી ગઈ છે. લાવ, તેના હાથ–પગ બંધાવી કુવામાં પૂરી દઉં. બિચારે એક દિવસ તે ૫૦૦ પાડાની હિંસાથી બચશેને! એક દિવસ માટે પણ કાલસૌકારિક કસાઈ નકહેવાય અને કાલસૌકરિક અહિંસક કહેવાય તે માટે પ્રયત્ન કરે.
શ્રેણિક મહારાજે ભાવદયાથી પ્રેરિત થઈ પ્રયત્ન કર્યો. શ્રેણિક મહારાજા વિચારે છે-“ચલે, આજે તે શાંતિ કાલસૌકારિક એક દિવસ માટે તે કસાઈ નહીં. કહેવાય ને કેઈ નહિ તે હું કહીશ-કાલસૌકરિક અહિંસક છે. શ્રેણિક મહારાજ સમજ્યા-કાલસૌકરિકે કાલને દિવસ અહિંસા પાળીને ! હિંસાથી દૂર રહ્યો ને! કાલસૌકરિક કસાઈ પિતાના મનમાં સમજે છે, શું હું નમાલું છું, કાયર *, શ મને કઈ બાંધી શકે, મારા મનને બાંધી શકે? શું કાલસૌકરિકના હાથ-પગ એને પાપ કરાવે છે, હાથ–પગ તે કયારેય પાપ કરતાં, ખોટું કરતાં ય થાકે પણ મન હિંસાનું વ્યસની બની ગયા પછી મનને હિંસા વગર ચાલત નથી. શરીર તે સામે હિંસા યેાગ્ય પદાર્થ આવે ત્યારે હિંસા કરે. હિંસાની સામગ્રી પૂર્ણ થાય એટલે શરીર દ્વારા થતી હિંસાની પ્રવૃત્તિ રેકાય, પણ મનને હિંસાની આદત પડયા પછી તેના માટે કઈ પદાર્થની જરૂરત પડતી નથી. આંખે જે દેખાય, સામે આવ્યું, તેમાં ઈચ્છિત પદાર્થની કલ્પના કરી પાપ પ્રવૃત્તિ અવિરત ચાલ્યા જ. કરે. કલ્પનાથી