________________
૮ : આત્માની નિંદા + પરની પ્રશસા = જ્ઞાનને પ્રકાશ.
-
નથી. કોઠા સમ્યગ્ દૃષ્ટિ માનવ પ્રભુ વાણી ઉપર ફીદા ફીદા થઈ જાય છે, વાહ...વાહ....તેઆ પેાકારી ઊઠે છે, પણ જ્યાં ત્યાગવૈરાગ્યના જીવનમાં પાલન કરવાના વિચાર આવે છે ત્યાં પાણી-પાણી થઈ જાય છે અને ખેલી ઊઠે છે, આપણી તાકાત નહિ. આપણું કામ નહિ” ત્યારે કેટલાક પુણ્યાત્માને પરમાત્માનું તત્ત્વજ્ઞાન પ્રિય લાગે છે. ત્યાગમાગ આચરણીય—આદરણીય–અનુકરણીય–અનુસરણીય લાગે છે. પણ મનમાં ત્યાગ મા અંગે વિચાર કરવા જાય છે ત્યાં ઉત્સાહ પ્રગટતા નથી અને ત્યાગ માગ સામે એક હાઉ પેદા થાય છે...શું હું. આ માગે... ચાલવા સમ અની શકુ? અને છેવટે મન પાસેથી વામ ન મળવાથી માનવ ત્યાં જ રોકાઈ જાય છે. જો માનવને ત્યાગ માગ પ્રત્યે આંતરિક પ્રેમ અને રુચિ હેાય, ત્યાગની જીવનમાં ઝંખના તીવ્ર અને એટલે અપૂર્વ ઉત્સાહ પ્રગટ થાય. જેના હૈયામાં ઉત્સાહના પૂર ઉમટયા હોય તેને કોઈ રેકી ના શકે....કાઈ આંધી ના શકે....ઉત્સાહ વ્યક્તિને પુરુષાર્થ કરવા પ્રયત્નશીલ અનાવે. અતે સામાન્ય માનવ મહામાનવ બની જાય.
અહિંસા–સયમ અને તપ તેના જીવનવ્રત મની જાય. આ અદ્ભુત વ્રતાથી જેનુ જીવન ઝળકી ઊઠે, પ્રકાશી ઊઠે તેના ચરણામાં દેવે આવીને પણ ઝૂકી પડે અને કહે, “ સાથે તમે મહાત્મા અમે પામર આત્મા,
ઃઃ
27
પ્રવ્રજ્યાના પર પુરુષાથ વીતરાગ પ્રત્યેની વીતરાગ મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધાથી થાય. પ્રવ્રજ્યા ગ્રહણનુ પ્રેરક બળ શ્રદ્ધા છે. શ્રદ્ધાથી સાધુ ખનેલ સ ંત બનેલ આ મહાત્મન્! તમારા લક્ષ્યને તમે પ્રાપ્ત કરે. પણ....
“ આ મહામાર્ગ શૂરાના છે, કાયરનુ નહિ ''....મઠ્ઠાન મા કઠીન હેાય-અઘરા હાય, અસાધ્ય
આ
કામ