________________
***
*
**
જાએ સધાએ નિ ખાતે તમેવ અશુપાલિજજા” વિકી
વ્યક્તિ કેઈપણ કાર્ય પ્રારંભ કરે ત્યારે તેની પાછળ તેનું કઈ પ્રેરક બળ અવશ્ય હેાય છે અને પ્રારંભ કરેલ કાર્ચની પૂર્ણાહુતિ પણ સુંદર ત્યારે જ થાય, જ્યારે તે પ્રેરક બળ પરની તેની શ્રદ્ધા અખૂટ–અતૂટ રહે. શ્રદ્ધાનું શબલ ખૂટે એટલે શંકા થાય. શક સમસ્યા પેદા કરે અને
જ્યાં સમસ્યા પેદા થઈ ત્યાં ઉત્સાહ ઓસરી જાય અને કાર્ય ખેરભે પડી જાય–કાઈ જાય. કાર્ય–પ્રગતિ રંભે પડી એટલે વ્યક્તિ પ્રારંભ કર્યો હતો ત્યાં પુનઃ આવી જાય, અને ખૂબ નિરાશ બની કર્તવ્ય શૂન્ય બની જાય છે. સહજ માનવ સ્વભાવની પરિસ્થિતિ આવી હોય છે. માનવ સ્વભાવની વિશિષ્ટતા અને ત્રુટિના અભ્યાસી હિતસ્વીઓ હોય છે. હિતસ્વીઓ હિતભર્યા માર્ગનું સૂચન પહેલાં કરી દે છે.
માનવીના પતન બાદ કુશલ પૂછનારને કયારેય તોટો હોતું નથી. પણ માનવીને પતન સ્થાન બતાવી તેના સરક્ષણ કરનાર હિતસ્વીઓ સર્વ કાળે અલ્પ જ હોય છે. તેથી જ હિતસ્વીના માર્ગદર્શન પર વિચાર કરે તે વ્યક્તિનું જરૂરી ર્તવ્ય છે. - વત્સ! તે સંયમ જીવનને પ્રારંભ કર્યો તે કેઈનાની સૂની વાત નથી. તારી સંયમની શરૂઆત એ પણું એક પરાક્રમની–ઉત્સાહની મંગલગાવ્યા છે. પરમાત્માની દેશના સારી–સાચી તથા સ્વીકારવા જેવી કહેનાર અસંખ્ય છે. પણ અસંખ્ય દેવે ત્યાગ માટે અલ્પ પણ પુરુષાર્થ કરી શક્તા