________________
૨૯૪ ]
સાધુ પ્રસનતાને સાગર
પરમાત્માના શાસનમાં અનંતમા તારક, સ્વાદુવાદ શાસ્ત્રનાં પ્રરૂપક ગુરુવર ! સદા શિષ્ય માટે શરય બને. અનતિ-અન તમાર્ગથી શિષ્યના સંરક્ષણ કરવાની ભાવના ગુરુવરની હેય સમુદયાત્રીને દ્વીપ મળે અને જે આનંદ થાય તેનાથી અધિક શિષ્યને શરણ સ્વરૂપ ગુરુવરના દર્શને આનંદ થાય. ગુરુવરના દર્શને જ શિષ્ય હાસ અનુભવે.” મારું રાગ દ્વેષનું દર્દ દૂર થવાનું..
મારું અજ્ઞાનનું કષ્ટ નષ્ટ થવાનું મને સદા શાશ્વત આત્મિક સુખની અનુભૂતિ થવાની
ગુરુવર ! હું શરણાગત છું. આપ શરણાગત વત્સલ છે. કેલ કરી લઉં ભવભવના માંગી લઉં તમારા ચરણની ભવનાશિની ભિક્ષાઃ પુનઃ પુનઃ સ્મરણ કરું છું મારી રજની પ્રાર્થના
મસ્તક ઝૂકાવી અંજલિ જેડી ગદ્ ગદ્ ગિરાએ પ્રાર્થ છું .
“ભવે ભવે તુહ ચલણણું’
આપના ચરણ-શરણાગત સર્વ ક્ષયાત્રીના રક્ષણ કરે- રાગ દ્વેષની ભમરેથી રખે અટવાઉં નહિ. રખે ભૂલે ના પડું... -
દ્વીપ સમા આપ ગુરુ મળ્યાં. આત્મારામજી મ. ની પરિભાષામાં ગુંજન કરું છું. * અબ તે પાર ભયે હમ સાધુ.”
છે