________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
૨૩૯
ઠેકડી કરતાં ના શરમાઉં. ૮૪ દિવસની નીચકુળની સજા સહન કરવાની ફરજ પાડુ, જે અભિમાન તીથકર પરમાત્માને પણ પરચા દેખાડી દે તે આપણને છેડે ?
આપણી તે અભિમાન શુ અવદશા કરે તે શાંતચિત્તે વિચાર કરવેા જ જોઈ એ.
ગુરુદેવ ! હુ તે આપના શિષ્ય છું. ‘નમે’ ના પાઠ ભણનાર, નિત્ય ગુરુવંદન કરનાર, તીર્થંકરની આજ્ઞા માનનાર મારામાં માન અભિમાન મિથ્યાભિમાન હાઈ શકે ? અને આપ તે મારા મહાગુરુ...આપની પાસે તેા અભિમાન આવી
જ ના શકે.
શિષ્ય ! ક્રાધ જેટલા સહેલાઈ થી જીતાય છે એટલા માન મહીધર સહેલાઇથી જીતાતા નથી. મેં તને પરીક્ષાની વાત કરી હતી ને ?
ચલ, યાદ કર જીવનનાં પ્રસંગે.... કેઇએ તને હિતશિક્ષા આપી...આજ્ઞા કરી....તારી ભૂલ કાઢી ત્યારે તારા મનમાં શું દ્વિધા થાય છે ? તેની સાચી વાત કર.
ગુરુદેવ ! હુ હિતશિક્ષા સાંભળવા આવુ' ત્યારે હિતશિક્ષા ગમે. આજ્ઞા ચાહું ત્યારે આજ્ઞા શિરસાવદ્ય કરવી ગમે. બાકી વારવાર શિખામણ આપે ા થાય કરવા દે કચ કચ.... એ ખેલે છે, અમે ક્યાં સાંભળીએ છીએ ? ખડખડાટ કરવા દો. ઘડી ઘડી હુકમ કરે તે થાય · શું કઇ તમારા નેકર છીએ ?’ નાકરની જેમ હુકમ કર્યાં કરે છે ?જાવ, તમારી વાત કશી માનવાના નથી અને વડીલ અમારી ભૂલ કાઢે ત્યારે અને તેમાં પણ બધાની વચ્ચે અમારી ભૂલ કાઢે.ત્યારે