________________
-૨૩૮
જૈનઃ– સદ્ગુણાના સશેાધક
હાય છે. નિરાધાર-અનાથ કરતાં પણ અધિક યાપાત્ર હાય છે. આ સત્તાથી સાવધ રહેવાનું છે. સત્તા પાછળ અપમાનના ભય...કર શ્રાપ લાગેલ છે. શ્રાપિત વસ્તુના સ્વીકાર વિચારક કયારેય ન કરે. સત્તા-અપમાન–તિરસ્કાર નીચકુલને નિમ’ત્રણ આપે છે.
પરમાત્મા મહાવીરદેવને મરિચિના ભવમાં કાણે સંતાપ્યા ? કોણે દુ:ખી કર્યાં ? અભિમાને જ, જે પદથી વિશ્વના કલ્યાણ કરવાના હેાય તે પટ્ટને પણ શું ગણ્યું ? પેાતાનુ માન ગૌરવ મારા દાદા તી''કર, મારા પિતા ચક્રવતી. આ અવસર્પિણીમાં હુ અતિમ તીર્થંકર. વાસુદેવ અને ચક્રવતી. મારુ' કુળ ઉત્તમ. મરિચિએ કુળની અનુમેદના કરી ઉંચ્ચ કાર્યોં કર્યુ હાય તેા ધન્ય બની જાત પણ કુળનું અભિમાન કરી તુચ્છતા કરી. કુળના અભિમાન ઉપર ત્રિૠડ લઈ નૃત્ય કર્યું..
• સમાહે ઉત્તમ· કુલ ’–આ કનુ* નાટક ? અભિમાનનું અભિમાન વડે મહામેાહ ઉત્પન્ન થયા. ખસ, પછી સૂઝાઇ ગયા....પથ ભૂલ્યાં...ભયંકર ભવાટવીમાં મેહથી વ્યાકૂળ બન્યા. તીર્થંકરના જન્મમાં પણ સુકુળ–ઉચ્ચકુળ દુભ ખન્યુ. જે અભિમાન તીર્થંકર પરમાત્માને પણ કહી દે “તમે પણ એકવાર મારા રવાડે ચઢળ્યાં.—મારી દોસ્તી કરી તે તીથ''કરના જન્મમાં—તીર્થંકરના ભવમાં પણ તમને કહી દૃઉ–ભૂલતાં નહી, તમે મારા એકવારનાં દાસ્ત હતાં. ૬૪ ઇન્દ્રો તીર્થંકર રૂપે માતાના ગર્ભમાંથી તમારી સ્તુતિ કરે,
“નમ્રુત્યુણ, અરિહંતાણુ, ભગવનાણુ ”.. કહી તમારા ચરણુમાં વંદના કરે તે। ય હું અભિમાન તમારી