________________
૨૪૦]
•
મારા મનમાં શુ થાય છે કહું ? ના...ના....એ મારાથી નહિ ખેલાય. પણ, આપ પૂછે છે, અને ન કહ્યુ' તે પણ ખરામ કહેવાય....કહી દઉં ?
તા
'
જૈન - દુર્ગાણાને સુધારક
X
તમારા મઢે તાળું નથી, તમારુ મેઢું ખુલ્લુ' છે એટલે જેમ ફાવે તેમ ખેલે. બાકી અમે પણ તમારી ભૂલા કાઢીએ તે અમારાથી એક અંશ પણ ઉતરે એવા તમે નથી, તમે મેટા છે, તમારી ભૂલ કહેવાય નહિ. તે પણ શરમ –ઉપકારની ભાવનાથી નહિ પણ તમારા ડરથી.... ભૂલે ચૂકે ચ જો તમારી એક ભૂલ કહીશુ તે તમે અમારી સીરોર ભૂલે। કાઢશે. માટે મૌન રહીએ. બાકી મનમાં તે તમને ઘણું ઘણું કહી દઈ એ. અમે અમારી ભૂલ જોવા ટેવાયેલાં જ નથી, એટલે અમને લાગે કાઈ ની ભૂલ કહેવી તેમાં હિત ભાવના શાની ? ભૂલ કહેનાર અમને હિતસ્વી લાગતાં જ નથી. આકરા લાગે છે. પછી પરિણામ એવુ આવે છે કે અમે તેમની નજર ચૂકવતા આમ તેમ ક઼ીએ. જાહેરમાં આવી વદન વ્યવહાર કરી લઈ એ છીએ. અમારા ગુરુજી છે. વડીલ છે તેમ ખેલીએ પણ, અમારી ભૂલ કહેનાર અને જાહેરમાં અપમાન કરનાર તે ખરાબ લાગે છે. મનમાં ખખડીયે ચખા આના કરતાં તે પાળેલા ધૃતરે ય સારે. તે પણ ઓળખીતાને ભસતા નથી, અજાણ્યાને ભસે છે અને અમારા વડીલ તેા રગમાં જ ભાગ કરે છે. આવી છે અમારી મન:સ્થિતિ....સરળ સ્વભાવે રજુ કરી છે.
આપને જે માનવુ હેાય તે માનેા. ભલાભુંડા-સાથેખાટા-ચેાગ્ય-અયાગ્ય-વિનયી–અવનચી પણ આપના જ છું. આપના ચરણમાં જ રહેવાના ...
X
PR
X
X
'