________________
૨૩૨] સુખ મેળવવાના માને છેડી સમજના માર્ગની શોધ કરે
તેમ તું પણ પહેલાં સીધો અને સરળ બનશાસ્ત્રના ' રહસ્ય સમજવાની કેશિશ કર. તારે આત્મા ઉગે છે પણ, ' કયારેક કુતર્કના રવાડે ચઢી જાય છે, પણ હું તારે ગુરુ તને છોડું એ કયાં છુંકાન પકડીને પણ રસ્તે લાવીશ સમયે ને?
ગુરુદેવ! શું કરું? કયારેક મન મુંઝાઈ જાય છે. શાસ્ત્રની વાત સમજાતી નથી. તેથી મને મારી પાસે કુતર્કો કરાવે છે.
માફ કરે, ક્ષમા કરો. મને સમજાવે ઈરછાને ત્યાગ એટલે શું?
સરળ ભાવે કહ“મને સમજાતું નથી. મેહનીય કર્મ હોય ત્યાં સુધી ઈચ્છાને ત્યાગ સંભવી શકે?
વિનયી શિષ્ય!
શાસ્ત્રના રહસ્યો મારે તેને સમજાવવા જ જોઈએ. એ તે મારી ફરજ છે. હવે ધ્યાનથી સાંભળ,
શ્રી આચારાંગ સૂત્ર કહે છે. છાનો ત્યાગ કર, ઈચ્છાનો ત્યાગ નહિ પણ વેચ્છા. સ્વતંત્ર ઈચ્છા. પણ ગુરુ ઈચ્છાને ત્યાગ કરવાનું નથી. જીવન માટે પાણી જરૂરી પણ, ઝેરી જળ પીએ તે મરણ.
તેમ સ્વેચ્છા મુજબ સાધુ જીવન પાલન કરે તે... સ્વતંત્રતાથી સાધુ જીવનનું પાલન કરે છે. સાધુતાને નાશ. સ્વેચ્છાએ સ્વતંત્રતા પૂર્વક ખુદની ઈચ્છાને ત્યાગ કરવાને.
ખરાબ ચીજ છોડવામાં ત્યાગ શાને?એ તે વિસર્જન કહેવાય. અસા -ખરાબના વિસર્જન કરવાં જ જોઈએ.
‘ચિત્ત નિપાતી શબ્દનો અર્થ શીલાંકાચાર્ય મ. સા. ખૂબ સુંદર કરે છે.