________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૨૩૧
ગુરુદેવ ! તમે શુ કહેા છે એ બધી મને ખખર પડે છે. તમે મારા ઉપર કેટલા બધા કટાક્ષ કરા છે ? હા પણ હમણાં મારે આપની અને મારી વાત નથી કરવી. પેલી શ્રી આચારાંગ સૂત્રની પાક્તિ આપ સમજાવતા હતા તે “ખુદની ઈચ્છાના—અભિપ્રાયને ત્યાગ કરવાના” પણ મારા નમ્ર પ્રશ્ન છે. નમ્રતાપૂર્વકના પ્રશ્નના જવાબ તે આપે જ ને? ઈચ્છાનાઅભિપ્રાયના મનના ત્યાગ કરાય?
અનંતા જીવેાને જે મનાયેગ મળ્યો નથી તે પચેન્દ્રિય પર્યાપ્તાને મળે. તેમાં પણ સમૃ મ મનુષ્યને નહિ. ગજ પર્યાપ્તા મનુષ્યને. શું આ મનાયેાગને ત્યાગ કરવાના ? આપ તેા મને એવુ કહેા અનંતા જીવા પાસે જે મનાયેાગ નથી તે મનેચેગ તને મળ્યા. હવ તેા જેટલી ઇચ્છા થાય એટલી કરી લે, જેટલાં અભિપ્રાય વ્યક્ત કરી શકતા હેય તે કર. સુજી ના મન...
ગુરુદેવ ! મનાયેાગ હાય અને અભિપ્રાયના ત્યાગ કેવી રીતે થઈ શકે ? સ્વ અભિપ્રાયને ત્યાગી તે આપના શિષ્ય બનવા લાયક ને ? પછી તેા કોઈ બુધ્ધે અથવા સમૂમિ જેવા ને જ આપના શિષ્ય મનાવવેા સારે.
મારા સુશિષ્ય ! તારી શક્તિ તેા ખૂબ વિકસિત છે. હુ પણ એક દિવસ તારી હિતશિક્ષા સાંભળવા સમય કાઢીશ. આજે તે આપણે શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા સાંભળવી છે. તારા પ્રશ્નના જવાખ જરૂર આપીશ, પણ કુતર્ક ના જવાળ નહિ આપું. શાસ્ત્રકાર ભગવત તને ચિત્ત નિપાતીને અ સમજાવે છે તે સમજ... પછી તારા બધા પ્રશ્નો કર...
પેાલીસ કહે 'હટી જાવ, માગ છેડા, દૂર થાવ' એટલે પહેલાં હટી જવાનુ', પછી પ્રશ્ન કરવાના કેમ હટી જવાનુ` ?