________________
૨૩૦
કષાયેનું સેવન એ ઉધી દિશાની દેડ છે.
તે પછી આપણે અભિપ્રાય કે બને અજ્ઞાનીને અભિપ્રાય બને. શું અજ્ઞાનીને અભિપ્રાય તારક બને ?
આપણો અભિપ્રાય એટલે કષાયી આત્માને અભિપ્રાય
કષાયે આપણને જે માગે દેર્યા તે માર્ગ ઉપર ચાલ્યાં પછી તે માર્ગનું મમત્વ થયું. મમત્વ થયું એટલે મધ્યસ્થ દષ્ટિ રહી નહિ અને મારું તે સારું આવા કદાગ્રહ થયે. આવા કદાગ્રહ યુક્ત આપણે અભિપ્રાય.
બેલ, શું આ અભિપ્રાય આપણી પ્રગતિ કરે ? સાધુતાને પ્રારંભ જ ત્યારે થાય જ્યારે સ્વેચ્છાનું સહજ ભાવે વિસર્જન થાય. છાએ પદાર્થને ત્યાગ કર આસાન પણ, ઈચ્છાને અભિપ્રાયને શું ત્યાગ થઈ શકે? • ગુરુદેવ! માફ કરે. બધી વાતમાં માથું હલાવું તે હું કંઈ કાંચીડે નથી. મારું માથું પણ મણનું છે. ખૂબ વિચારું પછી જ હા કહુ. તેમાંય આપના સરખા તારક ગુરુ સામે બેટી હા માં હા કરાય! જો એવું હું કરું તે શું કહેવાય? મારા ગુરુદેવને હા જી હા કહેનાર હાજીયા મસકા પોલીસ કરનારા માખણીયા ગમે છે. એટલે મેં નક્કી કર્યું ! છે આપનું ખરાબ ન લાગે માટે પણ મારે સત્ય હકીક્ત કહેવી જોઈએ. બરાબર ને ગુરુજી?
વત્સ! તારી વાત કોઈ દિવસ છેટી હેાય? મારાથી તારી વાતને ખોટી કહેવાય ? તું મારી વાતમાં હાજી હા ન કરે પણ હું તે તારી વાતમાં હાજી હા કરું, કારણું મારે તને સારો બનાવે છે. શુદ્ધ બનાવે છે. તારી વાત સાંભળતા હા ન કહું તે તું આગળ વાત કેવી રીતે કરે છે. હાહા... પછી આગળ બેલ,