________________
૨૪
૨૨૪ ]
કપાય આત્મગુણેનું ઇષણ,
કષાય આત્મગુણેનું ઇંધણ
યાત્રા શબ્દ આવે એટલે તરત ખ્યાલ આવે. યાત્રા તીર્થ માટે હેય. તીથની હાય. વિહાર કેમ યાત્રા ? આ પ્રશ્ન તને થવાને
પ્રભુ શાસનમાં હરવા ફરવા, આનંદ-પ્રમોદ કરવા મનને બહેકાવવા વિહાર નહિ, પણ...વિહાર દ્વારા યાત્રા, વિહારથી યાત્રા. જગતમાં સુખ મેળવવા માટે, દુઃખ નિવારણ માટે કેણું હરતું ફરતું નથી ? જેનામાં હરવા-ફરવાની સંચરણું કરવાની શક્તિ છે તે સમસ્ત ત્રસ જીવે એક જગ્યા છેડે છે અને બીજી જગ્યાએ જાય છે. આમ સ્થાનાંતર કરવું તેને વિહાર કહીએ તે બધાં જ ત્રસ જી વિહાર કરે છે જ. પછી સાધુને નવું શું કરવાનું છે ?
વિશ્વના સમસ્ત જી ચાહે ચેતના શક્તિ વિકસિત છે. કે અવિકસિત છે, નિમેદને અવ્યક્ત જીવન પ્રકિયાવાળો જીવ હોય કે અનુત્તર દેવલોકમાં રહેલ સર્વાર્થ સિદ્ધ વિમાનને દેવ. હાય બધાં જ વિહાર કરે છે. સૌને જન્મ સ્થાન છોડવું પડે છે અને બીજા જન્મમાં જવું પડે છે. એક સ્થાનેથી બીજે સ્થાને જવું તેનું નામ વિહાર હોય તે કેણ વિહાર નથી કરતું?
સાધુ! તું વિહાર જ ન કરે પણ, વિહારને યાત્રા બનાવે. સંયમયાત્રા સમાન તારી વિહારયાત્રા પણ મહા મંગળજનકઃ યાત્રા હંમેશા તારક હયઉદ્ધારક હોય...આત્મવિકાસકઃ હાયતેમ સાધુ મહાત્મા! તારે વિહારને યાત્રા બનાવવાની.
આત્મા કલ્યાણ માટે વિહાર કરવાને.... ' કમ નિજર માટે વિહાર કરવાને....
જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાલન માટે વિહાર કરવાને,
માત્રા હમેશા ન તારી હિમાં પણ વિહારને