SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૪s “જય વિહારી” *** 8 * સંસ્કૃત ભાષાને હ–હરૂદ્ધરણ કરવું. લઈ જવું. ધાતુ ઉપસર્ગ બદલાતા પિતાને મૂળ અર્થ બદલી જુદાં જ અર્થો લઈને વિશ્વ સમક્ષ આવે છે. આહુ=આહાર કરે. સમૂહ સંહાર કર. નિહ નિહાર કર. વિમહ વિહાર કરે. પ્ર+હુ=પ્રહાર કરે. મૂળ ધાતુ સામે ઉપસર્ગ આવતાં તેના સમગ્ર અથ બદલાઈ જાય અને નવી શબ્દ શક્તિ પ્રગટ થઈ જાય; તે આશય બદલાતાં શબ્દનો અર્થ કેટલો બદલાઈ જાય? આજે શ્રી આચારાંગસૂત્ર આપણી સામે ફકત પાંચ અક્ષરની હિતશિક્ષા લઈને આવ્યું છે. ત્રણ અક્ષરને મૂળ શબ્દ અને બે અક્ષરનું વિશેષણ. પણ, આ પાંચ અક્ષર આપણને કઈક ભવ્ય દુનિયાના શિખર સિદ્ધ કરવા પ્રેરિત કરે છે. “જય વિહારી=ાતનાપૂર્વક વિહાર કરનાર.” સુશિષ્ય ! સાધુતાના પાલન માટે જેમ મહાવ્રત જરૂરી તેમ વિહાર પણ ખૂબ જરૂરી છે. વિહાર એટલે વિહરણ. -કરવું-ફરવું. પિતાની જગા છોડવી પણ આનદ માન. જલવિહાર, વનવિહાર, નૌકાવિહાર બધા શબ્દો નિદેશે છે કુરવું પણ આનંદ માટે, વનમાં ફરવું પણ આનંદ માટે નૌકામાં અહીં ત્યાં ઘુમવું પણ આનંદ માટે, આ વિહાર -શબ્દનો અર્થ છે. ત્યારે શાસ્ત્રમાં વિહાર શબ્દ પાછળ ચાત્રા -શબ્દ જોડાય છે-વિહારયાત્રા. જેમ જીવનયાત્રા-સંયમયાત્રા તેમ વિહાર પણું યાત્રા.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy