________________
૨૦ ]
મહાનની જોડે વિરોધ કરે તે મૂર્ખતા છે.
વામાં વૈકિય શરીર મદદ કરે. કયાં ભયકર અશાતા વેદનીય -જન્ય દુઃખ અનુભવવામાં વૈકિય શરીર મદદ કરે છે. આહારક શરીર તે પ્રભુના સમવસરણના દર્શન માટે તથા પ્રશ્નોના નિવારણ માટે જ ઉપયોગી થાય. તિયચનું ઔદારિક શરીર પણ પરિષહ-ઉપસર્ગ સામે યુદ્ધ ન આપી શકે. માનવનું
દારિક શરીર જ કમ સાથે લડત આપી શકે અને વિજયમાં સહાયક થઈ શકે. આજ સુધીમાં જે આત્માઓ મોક્ષે ગયા છે, મેક્ષે જઈ રહયા છે અને મેક્ષે જશે તે બધા માનવના ઔદારિક શરીર સિવાય કઈ આંતરશત્રુની લડાઈમાં વિજયી બન્યું નથી.
તું પુણ્યાત્મા છે....ધન્યાત્મા છે. તીર્થંકર પરમાત્માએ જે શરીર દ્વારા સર્વ કર્મને ક્ષય કર્યો તેવું શરીર તને મળ્યું. હવે છેડી દે અયોગ્ય યુદ્ધ છેડી દે નાની નાની લઢાઈ. આવી ક્ષુદ્ર-તુચ્છ બાબતમાં તારા માનવ જીવનને દુરુપયોગ ન કર. પાંચ શરીરમાંથી એક જ શરીર તને શુકલધ્યાન અને શૈલેશી અવસ્થામાં મદદ કરી શકે છે. આ માનવ જન્મની પ્રાપ્તિ સહેલી નથી. આસાન નથી. અસંખ્ય દેવે, સંપ્યાતા માનવે અનતા તિર્યંચ અને અસંખ્ય નારકીઓ માનવ જન્મને ઝંખી રહયા છે બધા ઝંખતા રહયા... અભિલાષ કરતાં રહયા. તને અલભ્ય-દુર્લભ માનવને દેહ પ્રાપ્ત થયું. હવે આર્ય ચુદ્ધ કરી લે. જેમાં માનવના હાથે માનવ કપાય તે અનાર્ય ચુદ્ધમાનવનું હિત જેમાં જોખમાય તે અનાય ચુદ્ધ... સૌભાગ્યવતી સ્ત્રીના કંકણ અને તિલક નાશ પામે તે અનાય યુદ્ધકર્મબંધ જેનાથી થાય તે અનાર્ય યુદ્ધમાનવનું શરીર મળ્યા બાદ અનાર્થે યુદ્ધ ના લઢાય
આ યુદ્ધ માટે તત્પર થઈ જા. આર્ય યુદ્ધ તેને કહેવાય જે આંતર શત્રુ સામે હેય. આર્યયુદ્ધ તેને કહેવાય જે કષાયની