________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૨૧
સામે હાય. આયુદ્ધ તેને કહેવાય જે પરિષહ અને ઉપસ સામે હાય. આ યુદ્ધ તેને કહેવાય જે સમસ્ત ક" સાથે હાય.
પ્રભુ પરમાત્માએ આ યુદ્ધના ગૃહ બતાવ્યાં છે. સદ્ગુરુના અર્જુન સમેા શિષ્ય બની જા, આયુદ્ધના દાવપેચ. સમજી લે. અર્જુને મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણને સારથી અનાવેલ. તુ પણ અંતરશત્રુના મહાસ’ગ્રામમાં શાસ્ત્રાજ્ઞાને સારથી બનાવી દે. પ્રભુનુ· શાસ્ત્ર તારામાં કાયરતા પેદા નહિં. કરે. પ્રભુનું શાસ્ત્ર તને સમ્યગ્દષ્ટિના દર્શન કરાવશે. કુરુવંશના સ્નેહીએ સમૂહ સમાન માતાના મેહ–પિતાની ફરજ–
સ્ત્રીનું રૂદન આ ખધામાં તને સાવવા નહિ દે. પુદ્દગલ આ. બધામાં તને ફસાવવા નહિ દે. પુદ્ગલની માયા જડતું ચેતનને નિહાળ. શાસ્ત્ર તને સંજય દૃષ્ટિ આપશે. શરૂ કરી. દે.પ્રારભ કરી દે. અજુ નને કુતા માતાની રક્ષા હતી તે, તને અષ્ટપ્રવચન માતાની રક્ષા છે. અર્જુનના પક્ષમાં થાડાં રાજાએ અને સેનાપતિ હતા. તારા પક્ષમાં સર્વ સાધુકુળ. છે, સ સમ્યગ્રદૃષ્ટિ જીવા તને વીરરસ પાષક ગીતેાથી નવાજી. રહયાં છે. મહાવ્રતના ઉચ્ચારણ રૂપ યુદ્ધના તિલક થઈ ગયાં છે. “જય વીતરાગ” મેલી યુદ્ધ શરૂ કરી દે. સિદ્ધિ તારા સત્કાર કરવા આતુર છે. કયાંય પરાજયના ડર ના રાખીશ. મિથ્યાર્દષ્ટિ રૂપ દુર્યોધનને હાંકી કાઢ. વિષય અભિલાષ રૂપ દુઃશાસનને. દૂર કર. દુર્ગંધન અને દુઃશાસન દૂર થતાં અજ્ઞાન રૂપ અધ ધૃતરાષ્ટ્ર કાગારેળ કરી મૂકશે. તારા ઉત્સાહ રૂપ મહાશકિતશાળી ખંધુ ભીમને ભીસી નાંખવા પ્રયત્ન કરશે. પણ માયારૂપ શકુની દૂર થયા હેાવાથી અજ્ઞાન રૂપ. ધૃતરાષ્ટ્ર ખાજી હારી જશે. માયારૂપ શકુનિને હટાવી દે.. યાગરૂપ કથી ડર નહિ. ચેાગરૂપ કણ બહાદુર સેનાપતિ છે. પણ અંતે તમે એકમાતાના સંતાન છે. જ્યારે સમિતિ રૂપ કુંતા માતા યેાગરૂપ