________________
મને “જુદ્ધારિખું ખલુ દુલહું”
*
શ્રી ક્ષત્રિયાણીના સપુતને યુદ્ધ ન મળે ત્યારે આકરેઉતાવળે થઈ જાય. પણ, યુદ્ધના નિયમને જાણે પણ ક્ષત્રિય. અને યુદ્ધના નિયમને પાળે પણ ક્ષત્રિય. સાચે ક્ષત્રિય કયારેય અચ્ચે યુદ્ધ ન કરે. સાચો ક્ષત્રિય કયારેય યુદ્ધના કાયદાનો ભંગ ન કરે. ક્ષત્રિય અગ્ય સમયે યુદ્ધ ન કરે. અગ્ય. રીતે યુદ્ધ કરે તો ક્ષત્રિયાણનું દૂધ લાજે. પણ ક્ષત્રિય યુદ્ધના સમયે યુદ્ધ ના કરે તે ક્ષત્રિયાણને ધરાશયી થવું પડે. યુદ્ધના. સમયે પીછેહઠ કરે તે ક્ષત્રિયાણીને સપૂત નહિ કેઈ વડારણને. જાય હાય. યેગ્ય યુદ્ધ-ધર્મયુદ્ધ સામે આવે એટલે ક્ષત્રિય ઝાલ્ય-પકડ ન રહે. માંદગીના બિછાને પોઢેલ પણ ક્ષત્રિય એકવાર તે રણ કેસરીયા કરે જ. આ છે ક્ષત્રિયની રીત રસમ” તું પણ ત્રિશલાનંદન વીરવર્ધમાનને સપુતને !
આજે પ્રભુ પરમાત્મા તને યુદ્ધ માટે હાકલ કરે છે યુદ્ધ માટે આહ્વાહન કરે છે. આવી જાયુદ્ધના મેદાનમાં તારા યુદ્ધ શાસ્ત્રનું સ્મરણ કરી લે. જીવ સાટેના પણ ખેલ ખેલી લે. પણ ડરતો નહીં, ગભરાતે નહીં, કાયરની જેમ પીછેહઠ કરતે નહીં.આજ કેશરીયા કરી યુદ્ધને રંગ જમાવી લે. કારણ, આ યુદ્ધને વેગ્ય વાતાવરણ ખૂબ દુર્લભ હોય છે. શ્રી આચારાંગસૂત્ર રણભેરીનું વાદન કરે છે.
જુદ્ધારિહ ખલ દુલહું કાયરતાથી જે બધિર બન્યું. હેય તે તારા કાનમાં સિંહનાદ કરુ છું– “જુદ્ધારિહ ખલ.
“જુદ્ધારિરીનું વાહન બદલ
દુલહું.'
તારક! તમે તે શાંતિના અવતાર, શાંતિના ચાહક અને આ યુદ્ધનું ભૂત મને કયાં લગાડે છે. લડવું અને વહવું એ