________________
૨૧૬]
.. જેન સદગુણેને સંશોધક
જ્ઞાનના આરાધક અને ક્રિયામાર્ગના લેપને આ શાસનમાં પંડીત કહયા નથી. પણ, અહીં ખૂબ સુંદર, શબ્દ છે. આણાકંખી–આજ્ઞાને આકાંક્ષીવીતરાગની આજ્ઞાને ચાહક શાસ્ત્ર મર્યાદાને ઉપાસક શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાને ઝંખતે શાસ્ત્રાણાના લક્ષ્યને સિદ્ધ કરવા મથત–વીતરાગ વચન પ્રમાણે જીવન જીવવાને અભિલાષક તે પંડીત.
શાસ્ત્રવાકય કયારે અપૂર્ણ ન હોય. સંદિગ્ધ ન હોય. વિપરીતતાયુક્ત ન હેય. અન્ય વિરુદ્ધ ન હોય. શાસ્ત્રવાકય સદા અસંદિગ્ધ હાય. અવિપરીત હાય.
પડીતની વ્યાખ્યા કરતાં “આણકખી કહ્યું. પણ આ શુપાલગ કેમ ન કહ્યું? પંડીત શાસ્ત્રજ્ઞા મુજબ જીવી પણ શકે અને સંપૂર્ણ શાસ્ત્રાણા મુજબ ન પણ જીવી શકે ? શાસ્ત્રમાં ફરમાવેલ આજ્ઞાને અમલ થઈ પણ શકે અને સમસ્ત આજ્ઞાનું પાલન ન પણ થઈ શકે. •
શાસ્ત્રાજ્ઞા પાલનમાં પુરુષાર્થની-શક્તિની જરૂર પડે છે. પુરુષાર્થ અને શકિત સૌમાં સમાન પ્રગટ ન થઈ શકે. પુરુષાર્થ અને શક્તિ છઘમાત્રમાં વિભિન્ન રહેવાનાશકિતની અધિકતા-ન્યૂનતાના કારણે વ્યકિતમાત્રમાં શાસ્ત્રાજ્ઞા પાલનમાં અધિકતા-ન્યૂનતા રહેવાની. તને ચારિત્રાચારના પાલનમાં તરતમતા દેખાય ત્યાં મૂંઝાતે નહિ કારણ એ તરતમતા વિતરાયકર્મના ક્ષપશમને આભારી છે. એટલા માટે જ
શ્રી આચારાંગસૂત્રમાં પંડીતની પરિભાષા જણાવતાં કહ્યુંઆણકખી પ્રભુની આજ્ઞાને આકાંક્ષી પંડીત સનેહી ન હાનિ નેહી હેય.
મારા સુશિષ્ય ! પ્રભુના શાસનમાં નેહ કેને કહેવાય તે પણ સમજી લેજે. નેહ એટલે ચિકાસ. ચિટવું લાગવુંખરડવું. આ શાસનમાં આઠકમ છે. આઠકમની ચિકાસથી