________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૨૧૨
આ બધી દુઃખની ઝંઝટમાં ફસાય તે મૂM. શ્રી આચારાંગસૂત્ર કહે છે સાધક યાદ રાખ. ફરી ફરી સ્મરણ કરી લે. તારું નામ યાદ રાખે છે તેમ યાદ રાખજે.
નેહ અજ્ઞાની કરે...નેહ મૂખ કરેજ્ઞાની કયારેય સ્નેહ કરે નહિ, નેહ રાખે નહિ શ્રી આચારાંગસૂત્રની પરિભાષા યાદ રાખી લે.
પડીત કેને કહેવાય ?
જગતના બધા ધર્મગ્રંથો વાંચ્યાં હશે. પણ શ્રી આચારાંગસૂત્ર એક અધ્યાત્મશાસ્ત્રને અને ગ્રંથ છે. જેમ જેમ મનન કરે, તેમ તેમ તેની ભવ્યતા સમજાતી જાય. શ્રી આચારાંગસૂત્ર ફરમાવે છે–
ઈહ આણકખી પડિએ અણિયે
આ જિનશાસનમાં જિનાજ્ઞાને ચાહક પંડીત સ્નેહ રહિત હાય.”
પડીંત નેહ રહિતઃ ? કેણ? પિથા પંડીત? શું પુસ્તકને જ અભ્યાસ કરનાર ?
એકલા પુસ્તકને અભ્યાસ કરનાર કયારેક તે વાંચનથી અસદ્ વાંચનથી અકાર્ય તરફ પ્રેરિત બને છે. જૈન શાસન એકલા અભ્યાસીને પંડીત કહેતું નથી. અભ્યાસ કર્યો કરવે? કેની પાસે કાર ? શા માટે કરે? અભ્યાસ કયા ધ્યેયથી કરવા તેની પણ જિનશાસનમાં ખૂબ દીધ વિચારણા કરી છે.
જિનશાસનમાં કઈપણ એક માર્ગ ઉપર અધિક જેર નથી. આ શાસનમાં તે સ્પષ્ટ ફરમાવ્યું છે-“સમ્યગદર્શન– જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ નહી કે એકલો જ્ઞાનમાર્ગ.'
સ્યાદવાદ સિદ્ધાંતમાં નિરપેક્ષતા કયાંય ચાલે નહિ. સાપેક્ષતા સર્વત્ર કહી છે. નિરપેક્ષતા એ અસત્ય સર્વ આરાધના પ્રત્યે સાપેક્ષતા એ સત્ય. .