________________
૨૧૪]
કષાનું સેવન એ ઉધી દિશાની દેડ છે.
સંસારીના નેહ-લાગણી–પ્રેમ કયારેય નિઃસ્વાર્થ હોય જ નહિ. છેવટે પોતાના આત્માના મેહનીય કમના આવિર્ભાવ સ્વરૂપ છે. ખુદના કમના ઉદયના સ્વરૂપ છે.
પિતાના કમના ઉદયને ભાગવવા એક પાત્રનું સશોધન તે જ સનેહી-તે જ પ્રેમી.
છેવટે ખુદના કર્મની જ આ બધી વિટાબના છે. વીતરાગ. વગર નિઃસ્વાથી કેરું? રાગ હોય અને સ્વાર્થ ન હોય તે બને ? જ્યાં તેલ હોય ત્યાં ચિકાસ હેાય જ. જ્યાં રાગ હોય ત્યાં સ્વાર્થ હોય. એટલે જ સંસારીઓને નેહ નિઃસ્વાર્થ ન હોય. થોડી ઘણું પણ સ્વાર્થની ભેળસેળવાળે જ સંસારીને. નેહ હોય અને જ્યારે વ્યક્તિ સ્વાથ રહિત નિવાથી અને છે ત્યારે તે નિ નેહી બને છે. સ્નેહ રહેતું નથી. પછી નિઃસ્વાર્થ નેહ રહે કયાંથી ? શાસ્ત્ર કહે છે– - નિઃસ્વાર્થ સનેહ એટલે હૈયાની હિતભાવના...કલ્યાણ ભાવના...મંગલ ભાવના. નિસ્વાર્થ સ્નેહ કેઈ એક વ્યક્તિ પર હેત નથી. નિસ્વાર્થ નેહ તે પ્રાણીમાત્ર ઉપર હાય છે. નિસ્વાર્થ સનેહની ધારા વિશ્વમાત્રને પાવન કરે. કોઈ એકાદ વ્યકિત ઉપર થતા પ્રેમ એ કયારેય નિસ્વાર્થ ન હોય.
કારણવ્યકિત ઉપર પ્રેમ કરે છે ત્યારે જગત્ ગૌણ બને છે અને એકાદ વ્યકિત અધિક બને છે. કેઈ એકાદ વ્યક્તિ ગુણથી અધિક નથી. પુણ્યથી અધિક હોઈ શકે છે. જે તને ગુણને પ્રેમ હોય તે જીવમાત્રમાં ચૌતનો ગુણ સમાન છે, તેને ઉપાસક બન. પણ મૈતન્યને ઉપાસક બને એમાંથી હ. ચાલ્યા જાય અને જ્ઞાન પ્રગટ થાય. | નેહ હોય તે સંતાપ. . સનેહ હેય તે સંગ...
નેહ હોય તે વિયેગા સનેહ હેય તે જ દુઃખ