________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[] ૨૦૧
જ્ઞાનની આજ્ઞા મનને માનવી જ પડે, જ્ઞાનથી પ્રેરાઈ મન વિચાર કરે છે. ત્યાં પરિસ્થિતિનું સત્ય દર્શન થાય છે. પરિસ્થિતિનુ` સત્ય દર્શન ગનને શાંત બનાવે છે...મન શાંત મનતાં વચન પણ શાંત મને છે અને કાયા પણ શાંત મને છે અને પેલું ઇંદ્રિયનુ તે।ફાની ટોળું તે ચૂપચાપ, સીધે-સીધુ* શાંત થઇને બેસી જાય છે...
પ્રસિદ્ધિ બની જશે. પ્રસિદ્ધિ માટે પુરુષાથ નહિ કરવા પડે,
આ શ્રી આચારાંગ સૂત્રનુ અમરપટ્ટ—“અતિવિજજો ના પડિસ’અલિજજાસિ.” તેનાં રહસ્યને સમજ, વિદ્વાન્ ગુસ્સા નથી કરતા. વિદ્વાન્ સ ંતપ્ત થતા નથી,વિદ્વાન અકળાતા નથી,વિદ્વાન માર્ગ ભૂલતા નથી. વિદ્વાન્ ગુસ્સા જ કરતા નથી, એમ નહિ પણ, વિદ્વાન્હાવાથી માન–માયા લાભ પણ કરતા નથી. વિદ્વાની તાકાત કષાય માત્રને કાણુમાં રાખવાની છે.. વિદ્વાન્ તત્ત્વજ્ઞાની છે...એટલે પેાતાના અપરાધની ક્ષમા માંગી શકે છે. બીજાના અપરાધને માફ કરી શકે છે. તેથી તેનું મન અકળાતું નથી. મન અકળાતુ નથી એટલે લેાહી ગરમ થતું નથી. અને લેહી ગરમ ન થવાનાં કારણે ગુરુસે આવતા જ નથી. વિદ્વાન્ ગુસ્સાને જ હરાવે છે. એવુ' નહિ અને એટલેા જ અથ કરીએ કે વિદ્વાનને ગુસ્સે આવતા નથી. તે સ'સારના મૂળભૂત ખીજાા ત્રણેય કષાયાને કોના દ્વારા જીતી શકાય..?
વિદ્વાન અજ્ઞાની તથા જ્ઞાની મનેને યાગ્ય ન્યાય આપી શકે છે. વિદ્વાન્ અજ્ઞાનીને જોતાં તેના ગુન્હાને જોતાં વિચારે છે તેણે ગુન્હા કેમ કર્યાં ? અભિમાનના સહારે...ભૂત-પ્રેત-પિશાચ જે માનવના શરીરમાં આવે તેને પાગલ કહી તુ માટૅ કરે તેા અભિમાન રાક્ષસે જેના મનમાં પ્રવેશ કર્યાં હાય તેને પાગલ કહી માફ ના કરી દે ....
જ્ઞાની અભિમાનીને માગ આપી દે છે. વિદ્વાન અને જ્ઞાની