SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ' પ્રશંસા એ કાન મંત્રવાની કળા છે. સામ-સામા આવે છે. ત્યારે વિદ્વાન જ્ઞાનીના સન્માન કરવા લાગી જાય છે એટલે અભિમાન ઉભું રહીને અકળાઈ જાય છે. મને તે માટે જ આપતાં નથી. નિરૂપયોગી—નકામે બનીને રહેવું તેના કરતાં કરે ગતિ .એટલે જ્ઞાની પાસે સદા નમ્રતાનો જ વિજય થાય છે જ્ઞાની અને માયાને તે જરાય અને નહિ. જ્ઞાનજ્ઞાનીનું નામ આવે ત્યાં માયા ધ્રુજવા માંડે. જ્ઞાની શુદ્ધિને છે. પવિત્રતા ચાહે નિર્મળતાની ઈચ્છા રાખે-માયા તે 'વિષધરી જ્ઞાનરૂપી અમૃતને સ્પર્શ થાય તે તેને સરળતારૂપ અમૃતવેલ બનવું જ પડે. જ્ઞાની માયાને-કપટને પૂછે, “કેટલાં - સમય માટે–કેના માટે તમારી મહોબ્બત કરવાની ? અશાશ્વત જીવન માટે, અશાશ્વત્ મૂલ્ય માટે તમારી મહાબત નહિ થાય. અમારી પ્રીતિ સરળતા સાથે થઇ ગઈ છે. જાવ, માયા મહાદેવી વિદાય થાવસાની પાસે લેભને તે સ્થાન જ ક્યાં મળે? ત્યાં સ્થાન નહિ, ત્યાં માન તે હોય જ શાનાં? જ્ઞાનીએ તે શરીરને પણ આહ્વાહન કરીને કહી દીધું છે, જે, તું મોક્ષમાર્ગમાં સહાયક બનીશ તે તારું કંઈક ધ્યાન રાખીશ. નહિતર તારી સાથે પણ સત્યાગ્રહ-અણુસણ -પ્રારંભી દઈશ. શરીર પર પણ મમત્વ નહિ આસક્તિ નહિ. તે જ્ઞાની વિશ્વની કઈ વ્યકિત અને કયા પદાથ ઉપર આસક્તિ રાખે. સૌ વ્યક્તિ અને પદાર્થોને કહે “તમે જ્ઞાન-દર્શન– ચારિત્રને ઉપકાર કરવા આવે તે ઉપકરણ રૂપે તમને સ્વીકારૂં અધિકરણને તે મારે ત્યાગ છે. જ્ઞાની સંતપ્ત ન બને એટલે કષાને આધીન ના બને. -જ્ઞાની –માન-માયા-લેભને વિજેતા બને... મારાં શિષ્ય! મારે પણ તને જ્ઞાની બનાવી છે. જ્ઞાનામૃતના તને પાન કરાવવા છે.
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy