________________
૧૮૬ ] પરિશ્રમ એ માનવજીવનને મહત્વને સિદ્ધાંત છે.
ની અતરની આ બીજને તારક
હોય છે.
તેના
જેની અંતરની શુદ્ધિ ન હોય પણ બાહ્ય વ્યવહાર શુદ્ધ હેય તે પુણ્યદયના બળે બીજાને તારક બની શકે ઉપદેશક બની શકે. તેના બાહા શુદ્ધ વ્યવહારથી બીજા તરી શકે પણ પિતાને આત્મા તરી ના શકે.'
જેનું અંતર પણ અશુદ્ધ છે, જેને બાહા વ્યવહાર પણ અશુદ્ધ છે. તે કયારે પણ ખુદનું કલ્યાણ ના કરે. બીજાનું કલ્યાણ પણ ના કરી શકે. મારા હૈયાની તે ભાવના છે કે તુ અંતરથી પણ શુદ્ધ બને. અને બાહ્ય વ્યવહારથી પણ શુદ્ધ. બન. આ બંને શુદ્ધિ તીર્થંકર પરમાત્મામાં હોય છે. તેથી જ તીથ કર બની શકે છે.
સ્ત્રીને સ્પર્શથી કે સચિત્તના સ્પર્શથી, શત્રિ ભેજન કે દીવા ભેજનથી તેમના જીવનમાં કેઈ અશુદ્ધિ આવવાની. ન હતી, પણ લાખો જીવનું પતન જે કારણેથી થવાનું છે તે કારણોને પ્રભુએ ત્યાગ કરી બાહ્ય વ્યવહારની શુદ્ધિ રાખી તે જ પ્રભુ મેક્ષ માર્ગના સાર્થવાહ અને સાધુ-સાધ્વી-શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘના ચકવતી બની શકયા. આપણે પણ આ દિવ્ય અને ભવ્યમાર્ગે પ્રગતિ કરવાની છે. તેથી ક્રિયા કરી. સ્વાધ્યાય કરી. તપ કરી આરાધના થઈ એમ આ. શ્વાસન લઈને બેસી જવાનું નથી. પણું આત્માને અનુશાસ્તિ હિતશિક્ષા આપવાની છે. તે પ્રમત્ત છે તે સર્વત્ર ભય
અપ્રમત્ત છે તે સર્વત્ર નિર્ભય બાર વર્ષ નહિ.... બાવીશ વર્ષ મનપૂર્વક તપશ્ચર્યા કરીને અભ્યાસ કરે, પણ તેની પાછળ જે વિદ્વાન કહેવરાવવાની ભાવના હોય તો પ્રમત્ત... પણ એક પંક્તિને પણ પાઠ કરવા પાછળ કર્મક્ષયની ભાવના હોય તે અપ્રમત્ત... નવકારશીનું પચ્ચક્ખાણ હોય તે પણ અપ્રમત્ત,