________________
૧૭૮ ] વ્યાખ્યાન એ જીવન પરિવર્તનની અણમેલ ચાવી છે.
વત્સ! આ ઔષધિ એ તો શ્રી આચારાંગ સૂત્રની દેન છે. મારી નહિ, “સહિએ દુખસત્તાએ પુટ્ટોને ઝંઝાએ.?
શ્રી આચારાંગ સૂત્ર કહે છે. દિવ્ય ઔષધિ લે પછી દુનિયાના સમસ્ત દુઃખને આહવાહન કરે, આવી જાવ મેદાનમાં તમે અને હું, હવે ખાંડાના ખેલ ખેલી લઈએ. પણ આ ઔષધિમાં એવું વશીકરણ છે, શત્ર મિત્ર બની જાય છે, શત્રુતા રહે નહિ તે યુદ્ધ કેમ થાય? અંતે યુદ્ધના મેદાનમાં સુલેહની વેત ક્વજ લહેરાયમાન થાય છે. એ ઔષધિ તને કહી દઉં ! તું કહી દઇશ આપી દે... તે સ્વીકારી લે... હિતની ગળી... મંગળની ગોળી, હિતની ગળી છે. “જ્ઞાન”
જ્ઞાન આવે તે દુનિયાના દુખેની તાકાત નથી. તને સ્પશી શકે. જ્ઞાન સમસ્ત દુઃખોને સુખમાં ફેરવી નાખે છે.
જાવોને પરમાત્મા મહાવીર પાસે પેલા ગોવાળિયા આવ્યા. શિષ્ય બનીને પેલે ગોશાળે આવ્યું. ચંડકૌશિક સર્ષ આવ્યું. અને સ્વર્ગમાંથી દેડીને કટપતના વ્યકતરી આવી, બધા આવ્યા અને સંગમદેવ પણ આવ્યા. સંગમદેવે વિચાર્યું દુષ્ટોની જમાત વીર વર્ધમાન ઉપર ત્રાટકી અને હું કેમ બાકી? હું તે શુરવીર.. બધા મહાવીરની શરણાગતિ સ્વીકારી લે. હું એકલે લઢીશ.... સંગમે પણ પ્રભુ સાથે છ મહિના લડાઈ ચલાવી. પણ પરમાત્માએ સમસ્ત દુઃખ પાત્રને કર્મ નાશના નિમિત્ત બનાવી દીધાં. પ્રભુએ કહ્યું, કોણે કહ્યું તમે દુઃખ છે ? પણ ખરેખર તમે જેમ નજીક આવે છે તેમ મારું કેવલજ્ઞાન નજીક આવે છે. મારામાં વ્યાકુળતા