________________
કંઈક વાત.....
શ્રી સિદ્ધાચલ ગિરિરાજની શીતલ છાયા હતી. જગતના . કાઇ ખારા મીઠાં અનુભવા હજી સ્પર્ષ્યા ન હતા. એવી . આલ્યાવસ્થામાં પૂ. દાદા ગુરુદેવ લબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શુભાશિષથી અનંત ઉપકારી પૂ. ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ. સા. ની પુનિત કૃપાએ પૂ. તારક સાધ્વી સુવ્રતાશ્રીજી મ. સા. ની નિશ્રામાં વડીલ ભગિની પૂ. રત્નચૂલાશ્રી મ. સા. સાથે વિ. સ. ૨૦૦૬ માં પ્રવજ્યા થઈ. કયાં પૂ. રત્નસૂલાશ્રી . મ.ના સ્વાધ્યાય પ્રેમ અને જ્ઞાનરૂચિ અને કયાં મારી કુતુહલ વૃત્તિ અને નાદાનિયત ! ! !
પણ ધન્ય ભાગ્ય મારા ચાતુર્માસ ઉતરે, ઝઘડીયા તી'માં . આવ્યા. પૂ. દાદા ગુરુદેવ લ િધસૂરીશ્વરજી મ. સા. સપરિવાર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પધારી રહ્યા હતા. સાધુ જીવનમાં પ્રથમવાર જ તારકશ્રીના દર્શન કરવાના હતા. મનમાં એકજ પ્રશ્ન થતા હતા પૂજ્યશ્રી પ્રથમ પ્રશ્ન શુ' પૂછશે ? તેઓશ્રી પ્રશ્ન. પૂછશે તેા શુ જવાખ આપીશ? પૂજ્યશ્રીની તેજ કિરણ વિસ્તારતી એક દિવ્ય પ્રતિભા આંખ સામે ખડી થતી મનેામન અનેક વાર્તાલાપ થઈ જતા, કોઇકવાર એ કલ્પના સૃષ્ટિમાં ભાવ વિભાર મની પૂછી લેતી પૂજ્ય ગુરુદેવેશ ! વાચ'યશામાંથી મને વાચયમા તરીકે કેમ સમાધી ? આપ મને વાચયમા મનાવશે ને ? આમ.... સત્ય સાકાર મન્યુ'. નેત્રંગથી વિહાર કરી પૂજ્યશ્રી ઝઘડીયા પધાર્યાં. અમારૂં. સાધ્વી મડળ દન કરી ધન્ય બન્યું. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યા. સાધુ આચારને અનુરૂપ ગોચરી-પાણી સુલભ મળે છે ને ? અમારા વડીલ ગુરુષીજીએ જવાબ આપ્યા. માદ્યમાં અમને એ મેનાને