________________
૧૨
પછી સમર
અંગે ઈણિ
જ્યા હોય ત્યાં જ
પૂછયું.સંસ્કૃતમાં વાત કરશોને? આંખો સજળ બની નીચી - નમી ગઈ.પૂ. ગુરુદેવેશની મારાઅમારા માટેની ભાવના શું
અને હું–અમે કયાં? રૂદન ભરી આંખે કહ્યું. આપની શુભ• ભાવના સાકાર કરીશું. સમસ્વએ અપરાધં... જ્ઞાનાભ્યાસની લગન લાગી પણ મનમાં થયું પૂજ્યશ્રીએ ગૌચરી માટે કેમ પ્રશ્ન કર્યો...દિવસે વીતતાં વર્ષો વીત્યા......દશકે વીત્યા બાદ સમજાયું... પૂજ્યશ્રીએ ગૌચરી માટે પ્રશ્ન પૂછી સમસ્ત સાધુ જીવનની આચાર સંહિતા અંગે ઈગિત કર્યું. સાધ્વાચાર મુજબ જ્યાં હોય ત્યાં જ નિવાસ થાય. સાધ્વાચાર સૂક્ષ્મતાથી સમજવાની ભાવના જાગી. વિ.સં. ૨૦૦૯માં સિદ્ધાચલ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગના ગદ્દવહન કરાવ્યા, વર્ષો વીતતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કંઠસ્થ થયું. હવે શ્રી આચારાંગ સૂત્રો ક્રમ આવ્યા. વિ.સં. ૨૦૧૪માં પૂ.પા. દાદા ગુરુદેવે શ્રી આચારાંગ સૂત્રને પ્રારંભ કરાવ્યા. પૂ. ગુરુદેવ વિકમસૂરીશ્વરજી મ. સા. અભ્યાસ પૂર્ણ કરાવ્યો. વિ. સં. ૨૦૨૦ માં અહમદનગર ચાતુર્માસમાં શ્રી આચારાંગ સૂત્રની વાંચના આપી. શ્રી આચારાંગ સૂત્ર ઉપર ચિંતનના દ્વાર ખોલ્યા.
પૂજ્યશ્રીની અનુપમ કૃપાએ.પૂ. ગુરુબંધુની પ્રેરણુએ... અમારા પૂ. મેટા મ. સા. ના ગક્ષેમે, ૫. વડીલ ભગિનીના સહકારે, લઘુભગિનીના આનંદે, અમારા સાધ્વી મંડળના પુણ્ય શ્રી પુડલતીર્થમાં જાપ સાથે શ્રી દશવૈકાલિક સૂત્ર ચિંતનિકા પૂ. ગુરુદેવના સમયમ પર્યાયના ૫૦ માં વર્ષ નિમિત્તે આલેખાઈ. કુલ્પાકતીર્થમાં પ્રભુ માણિજ્ય સ્વામીની આરાધના સાથે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતિનિકા આલેખાઈ. પૂ. ગુરુદેવે શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર ચિંતનિકાની કાચી પ્રેસ કેપી વાંચતાં જ આજ્ઞા કરી હવે શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા લેખન પ્રારંભ કરો. ગુર્વાણા અલંધનીયા, પણ હું પ્રમાદી અનિયમિત વર્ષે .