________________
જીવને શિવની પાછળ દારે તે અનુભવ
PRA
૧૫૪ ]
શકશે ? અને રાજ્યેચ્છા પૂર્ણ કરવા કયા દાવપેચ નહિ લગાવે ? સત્તાના સિંહાસનમાં હમેશા ભયકર કટની છળની ઇર્ષ્યાની દુર્ગંધ આવે છે. સત્તાનું સિંહાસન કયારેય સરળતાથી મળે નહિ અને કોઈક પુણ્યાત્માને સરળતાથી સત્તાનુ· સિંહાસન મળે તે તેને તેની આસક્તિ હાતી નથી. ખાકી દુનિયામાં સત્ર જયાં લાભ ત્યાં લાભ. ઈચ્છા તે આકાશ સન્માન અન’ત. આ અનંત ઇચ્છા પૂર્ણ થાય નહિ એટલે માછલી જેમ પાણી વગર વલખાં મારે તેમ માનવ વલખાં મારે—હવાતિયા કરે. ઈચ્છા-પ્રબળ ઈચ્છા માનવીને યાગ્ય-અયાગ્ય, શક્ય—અશકય બધા વિચાર કરવા દેતી નથી. બસ, એક જ દેહ મૂકે છે ઈચ્છા પૂર્ણ કરવાની. લાભ જ્યાં આન્યા ત્યાં સદ્ગુણે તે વિદાય લીધી છે. લેાભીને કાઈ સ્નેહી નહિ, સ્વજન નહિ, પરજન નહિ, ગુરુ નહિં, જ્ઞાન નહિ.
લાભીને કેાઈ રાકી ના શકે. કેાઈ પાછે વાળી ના શકે. ઈચ્છાને આધીન ખની આંધળી દોટ મૂકે. જ્ઞાન નથી તેનામાં યા નથી. કરુણા નથી, સ્નેહ નથી. ભય કર કઠારતા–નિષ્ઠુરતા નિઃસ્નેહ છે. તેથી કાતિલ કાર્યાં કરવામાં તેને વાર લાગતી નથી. કાઈ ના પણ તે વધ કરી શકે છે. કેાઈ ને પણ પીડા દુઃખ આપી શકે છે. કોઈને પણ પકડીને રીબાવી શકે છે, લેાલી કુટુબના જ દ્વેષી હાય છે તેમ નહિ. તે દેશ–રાષ્ટ્રના. દ્રોહી ખને છે. દ્વેષી અને છે, નાશક બને છે.
વિનયમૂર્તિ એ સાધુના સ્વાંગ સજીને પણ પરમ આત્ મહાન રાજવી ઉદ્યયનની કેમ હત્યા કરી ? રાજ્યલેાભથી પ્રેરિત મનીને જ ને ?
લેાભી રાજાના નાશ દ્વારા રાજ્યને નાશ કરે છે. લેાલી ચેારી દ્વારા દેશમ એને પીડે છે. દુઃખ દે છે. લેાલીની ગતિ જ વિચિત્ર-તે શુ' ન કરે?
r
[