________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૧૫૩
પદાર્થ દેખાય છે અને તેની ચાહના થાય છે. આમ સંસારી વ્યક્તિને સંસાર સુખની અનેક ચાહના થાય છે.
માનવી કેઈની અભિલાષા પૂર્ણ કરવા પ્રયત્ન કરે છે કે નહિ, પણ ખુદની અભિલાષા પૂર્ણ કરવા આકાશ-પાતાળ એક કરે છે. પણ સમુદ્રના જળથી ય ચારણી ભરાય? ચારણી એનું જ નામ તેમાં જળ ભરાય નહિ. તેમ સંસારની ઈચ્છા શાનાથી પૂર્ણ થાય? કેના વડે પૂર્ણ કરી શકાય?
સંસારની ઈચ્છા કયારે પણ કેઈનાથી ય પૂર્ણ થાય નહિ. ઈચ્છા તો સાપના ઈ છે એક નહિ અનેક હોય. એક ઈચ્છા પૂર્ણ કરવા જાય ત્યાં તે અનેક ઇચ્છા જમી ચૂકી હોય છે. વિશ્વમાં ઈચ્છા પૂર્ણાહુતિના માર્ગે જે જાય તે પરાજય જ પામે. હારીને–થાકીને તેને પીછેહઠ કરવી જ પડે. ઈચ્છા પૂર્ણ થાય અને એક ભયંકર શ્રાપ તેના માથા ઉપર "ઉતરે. ઈચ્છા લેભ મેહનીય કર્મના ઉદયે થાય. લેભ એક દારુણ પરિણામ છે. સર્વનાશ.. વિશ્વને વિનાશના પંથે લઈ જનાર કયારેય શાંતિ-સુખ પ્રાપ્ત કરી શકે? પાંડ ભયંકર યુદ્ધ બાદ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે છે. હસ્તિનાપુરના રાજ્ય 'સિંહાસન પર યુધિષ્ઠિર બિરાજે છે. ચારેબાજુ મંગલ વાદ્યો -વાગી રહ્યાં છે. ખુશનુમાભર્યું વાતાવરણ છે પણ યુધિષ્ઠિરને -શાંતિ નથી. એના અંતરમાં ભેંકાર છે. કુરુવંશની કીકીયારીઓ
એના કાનને બહેરી કરી રહી છે. સુંવાળા હસ્તિનાપુરના રાજ સિહાસનમાં તેને લાખો-કરોડે વીંછીના ડંખ લાગી રહ્યા છે.
ધર્મરાજ યુધિષ્ઠિર ! “જવાબ આપ... શું તું "ધર્મરાજ? શુ તારી રાછા ધરછા હતી? શુ તારું ચુદ્ધ ધર્મયુદ્ધ હતું? અધર્મના માર્ગે ગયેલ તને શાંતિ થાય? ધર્મરાજ થઈ તું પણ રાચ્છાને ત્યાગ ના કરી શ? તો સામાન્ય વ્યક્તિ તેની રાજસ્થાન ત્યાગ કરી