________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
લભી અઢાર-અઢાર પામસ્થાનક એ સ રકાર પર બને છે. પાપ કદાચ ક્રમબદ્ધ થાય છે. પણ તેની વૃત્તિમાં બધા પાપ એકી સાથે આવે છે. લોભી કેઈનું ખૂન એકવાર કરે છે પણ ખૂનને પ્લાન તે અનેકવાર કરે છે. લેભીનું મન જ પાપથી ભયંકર ભરેલું હોય તેના પડછાયામાં પણ પાપની ગંધ હોય તેથી જ શ્રી આચારાંગ સૂત્ર કહે છે. “સે કેવણું અરિહએ પૂરિણએ કેનાથી ઇચ્છા પૂર્ણ થઈ શકે?
લભનું ઈછા એ મોહકરૂપ છે. પણ તેમનું સાચું રુપે તો માનવને પરાજય છે. પરાજય માટે શા માટે પ્રયત્ન કર? “તું ઇચ્છાને જ ત્યાગ કરી
જ્યાં ત્યાગ આવશે ત્યાં સુખ–શાંતિ અને સમતાના. સાગર હિલોળા મારશે. તું સુખી... તારી પાસે આવનાર
સુખી.
સાધુ સુખના ભાગે ન જાય, તે કેણ જાય?
ગુરુદેવ! આપની કૃપાએ મેં તે સંસાર ત્યાગ કર્યો છે. સંસાર નહિ તે મને અભિલાષા શાની?
અભિલાષા નહિ તે દુઃખ શાનું?
ગુરુદેવ! આપની કૃપાએ હું તે મહાસુખી થઈ ગયે. સુખના સાગરમાં હિલોળા મારું છું. - વત્સ! તે સંસાર ત્યાગ કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસારના સાધનો ત્યાગ કર્યા છે. સાધન એ તે બાહ્ય. સંસાર છે. પણું... સંસાર પરનું મમત્વ એ જ અંતરંગ સંસાર છે.
આ અંતરંગ સંસાર મેજીક બોક્ષ જે છે. બેક્ષમાં. કઈ દેખાય નહિ. પણ જાદુગર જે કહે તે બધું જ નીકળે. તેમ મમત્વ પણ ખૂબ ખતરનાક છે. મમત્વની માયા જાળને સાધન પેદા કરતાં વાર લાગતી જ નથી. સાહિમ