________________
૧૪૪ ]
સદ્ગુણાને પીસી નાંખે તે કષાય
ભેદ–પ્રભેદ સમજ. કમ વિજ્ઞાન સમજીશ તેા ધમ વિજ્ઞાનના નિષ્ણાત બની શકીશ. કર્માં વિજ્ઞાન સમજીશ, તે ધ્યાનરૂપ કુહાડા દ્વારા સંસાર વિષ વૃક્ષનુ` મૂળ ક–મિથ્યાત્વ તું હટાવી શકીશ. ગમે તેટલા ઘા કર્યાં, ડાળીએ અને પાંદડા ઉંટયા । શુ' થયું ? જુના પાંદડા ગયા, નવા આવ્યા. ભૂખનુ દુઃખ ગયું અને પેટમાં દુઃખાવા શરૂ થયા. પેટના દુઃખાવા દૂર કરવા માટે દવા લીધી. દુઃખાવા મટયે પણ ઢવાના કાતિલ તત્ત્વે લીવર ખગાડયું. આમ દુઃખના નાશ કરવા જતાં દુ:ખની પરપરા ઊભી થાય. તેના કરતાં વિચાર. પેટમાં દુ:ખાવા થવાનુ કારણ શું ? અશાતા વેદનીય કર્મ'ના ઉડ્ડય. મને કેમ અશાતાવેઢનીય કના ઉદ્દય થયા?
મે' દેવગુરુની નિંદા કરી, આશાતના કરી, મે કેમ દેવ ગુરુની નિંદા કરી ? મને દેવ-ગુરુની નિંદા કરવાનું મન કેમ થયુ...? મારી અંદર સમ્યગ્ સમજ ના હતી. ઉલ્ટી–મિથ્યા વૃત્તિ હતી. સાચાંને ખાટી રીતે જોવુ, ખાટાંને સાચી રીતે જોવુ આ મિથ્યા દૃષ્ટિ. આ મારા પેટના દુ:ખાવાનું જ કારણું, ના, ના, ના માત્ર પેટના દુ:ખાવાનુ· કારણ નહીં, સમસ્ત દુ:ખાનુ મૂળ તે મિથ્યાત્વ. તે મિથ્યાવને દૂર કર અને શાશ્વત સુખના માલિક મની જા.
સુશિષ્ય ! દુઃખ માત્રનું મૂળ જ મિથ્યાત્વ છે. આ ક સેના સામે વિજયી અન, પણ સાથે તને એક શાસ્ત્રીય વાત સમજાવી ઘઉં, શ્રી આચારાંગ સૂત્રમાં વાંગચ” શબ્દ કહ્યો છે તેના અથ દુર ક” એમ થાય છે.
શાસ્ત્રના આ શબ્દ તને એક ખૂબ માર્મિક વાત સમજાવે છે. જગત એટલે જીવ અને જયના સમૂહ. આત્મા અને પુદ્ગલનુ અસ્તિત્વ. વિશ્વમાંથી જડને પુદ્ગલને નાશ