________________
માં આચારાંગ સૂત્ર ચિંતિનકા
[ ૧૪૩
બની જ જઈશ. શ્રી આચારાંગ સૂત્ર ધીરને વીર બનાવવાની જના બતાવી રહ્યા છે. અલ્ગ ચ મૂલં ચ વિઝિંચ ધીરે ધીર, અગ્ર અને મૂળને દૂર કર.
સાધક પાસે વળી કયું વૃક્ષ કે તેની ડાળીઓ અને મૂળને નાશ કરવાને?
સાધક ! તારા આત્મામાં જ એક વિષ વૃક્ષ વૃદ્ધિ પામી રહ્યું છે. તારે જ તેના ઉન્મેલન માટે પ્રયત્ન કરે પડશે. સંસારીઓ જેમ ઘરના આંગણે અથવા ઘરમાં કઈ પણ વૃક્ષને કદાચ રહેવા દે, પણ પીપળાને તે મૂળમાંથી ઉખેડીને ફેંકી દે. પીપળે એકવાર દિવાલમાં પેઠે પછી આખા ઘરમાં ફેલાઈ જાય અને મકાન ધરાશયી થઈ જાય. સંસાર વિષ વૃક્ષ છે તેની અગ્ર ડાળીઓ ભવાપગ્રાહી આયુષ્ય કમવેદનીય કર્મ –નામ કર્મ–ત્ર કર્મ જ છે અને મૂળ ઘાતિકમ, જ્ઞાનાવરણીય કર્મ, દશનાવરીય કર્મ, મેહનીય કર્મ અને અંતરીય કર્મ આત્મગુણના નાશક છે. સંસાર વિષ વૃક્ષના મૂળ દૂર થાય તે ઘતિકર્મ રૂપ ડાળીઓને તો હટયા વગર છૂટકે જ નથી. મેહનીય કર્મ આ સંસારનું મૂળ છે તે બધા કર્મો ડાળી છે. મોહનીચનું મૂળ રહે નહિ તે કમની ઝંઝટ જ રહે નહિ. કર્મનું મૂળ 'મિથ્યાત્વ છે. મિથ્યાત્વનું મૂળ છે તે કર્મરૂપી વૃક્ષ ફાલે–ફૂલે અને વિકાસ પામે. મિથ્યાત્વ નાશ પામે તે બધાં જ કર્મ બંધના હેતુઓ દૂર જાય. કર્મબંધના હેતુ વગર કમબંધ થાય નહિ અને કર્મ બંધ નહિ તે જન્મ-મરણ નહિ અને જે જન્મ-મરણ નહિ, તો શાશ્વત સાદિ અનંત કાલ મેક્ષમાં આત્માની નિરાશા , સ્થિતિ રહે.
- ધીર! તું કર્મ અને કર્મબંધના કારણ સમજ કર્મના