________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતિનિકા
[ ૧૪૫
ના કરી શકાય. તું તારા આત્મા પરથી કમને–પુદ્ગલને
મહાજ્ઞાની મહાત્માના એક નાના વાકયમાં પણ જિન શાસન સંમત તત્વજ્ઞાનનું નિરુપણ હોય. જગતમાં જડ પણ રહેશે અને જીવ પણ રહેશે. પણ તારે જીવમાંથી શિવ બનવા તારા આત્મા ઉપર લાગેલાં કમને–સકલ દુઃખના મૂળને દૂર કરવું રહયું. ધીર બનીને કમને હટાવવાની પ્રવૃત્તિ કર. આ પ્રવૃત્તિ તને એક દિવસ નિવૃત્તિ આપશે. “તું શાંતિને સંદેશવાહક બની?
“ગુરુદેવ! આપના શાંતિ પ્રાપ્તિના શુભાશિષ-મારા શાંતિ પ્રાપ્તિના પરમ પુરુષાર્થ બનેનું સુભગ મિલન થાય તે શાંતિ સામ્રાજ્યનું પ્રગટીકરણ થશે.”
હે ગુરુદેવ! પુરુષાર્થ હું કરું છું, રક્ષા કરજે મારા શુભ ભાવની.”