________________
૧૧૮ ]
સત્તાની સામે મૌન રાખે તે ડાહ્યો
અમને કેસ પાટીએ ના ગમે અને જનતા પાર્ટીએ ના ગમે! ” અરે બાળકે! આ તમે શું કહે છે? હમણું તે સૂત્રે બેલતા હતા, એક છોકરો કહે મા...જી... અમે સૂત્રે બેલતા હતા. સૂત્ર સાથે મનની પસંદગી આવે? સાચું કહી દઈએ. અમને આ બે પાટીમાં શું છે તે ખબર જ નથી, પણ જે પાટી અમને ગમતી, મનગમતી ચેકલેટ આપે છે તેની જય બોલીએ છીએ. એટલી વારમાં તે બીજી ગાડી આવી. હું તે વિચાર કરતી જ ઊભી છું. ત્યાં તે બાળકે ગાડી પાછળ દોડી ગયા.
શું આ બાળક જેવી આ જગતના જીની દશા નથી. કેઈ વ્યક્તિ, કઈ પરિસ્થિતિના અધિક મૂલ્યાંકન તેને નથી. ફકત ટાણું કહે છે–અમે તમારી સાથે પ્રવૃત્તિમાં સાથ આપીશું. પણ અમારા ઉદ્દેશ અલગ છે અમે પ્રવૃત્તિમાં સાથ આપીએ તે અમને મનપસંદ પદાર્થ મળે. માટે જ તમારી સાથે રહીએ છીએ. બાકી તમારી સાથે શું લેવા દેવા? , પ્રાયઃ પ્રત્યેક વ્યક્તિની વૃત્તિ અને પ્રવૃત્તિ વચ્ચે સમાનતા હેતી નથી. એય-લક્ષ્ય અને ક્યારેય માનવ શાંત અને સ્વસ્થ બની વિચારવાની શક્તિ વિકસિત કરતા નથી. દેડકા જગત સાથે માનવ પણ દેડે છે. મૂઠીવાળીને દેડે છે પણ કયારેય માનવ ખુદની જાતને પૂછતો નથી. કર્તવ્ય શુ? અકર્તવ્ય શું? ચાગ્ય શુ? અર્થ શું? ત્યાગ કરવા લાયક શું ? શું ? સ્વીકારવા ચાગ્ય શું ? આરાધ્ય તવ શુ? અનારાધ્ય તવ શું? મુદ્ર માનવ વિશ્વના માંધાતા સાથે વાત કરતા ડરે નહિ, ભય પામે નહિ તે બને છે પણ ખુદની જાત સાથે વાત કરતા–વિચાર કરતાં ડરે છે. દુનિયાના કેઈ ન્યાયાધીશના ન્યાયથી નહિ ડરનાર-ભય પામનાર માનવ અતરના દેવથી થરથર ધ્રુજે છે. અંતરને દેવ કયારેય અગ્ય-ન્યાય આપતે