________________
*
રરસે જે ચ આર જંચનાર
:
જગતુ એ તે વિવિધ વિચાર ધરાવતા વિવિધ પ્રવૃત્તિ કરતાં લેકેન મેળે છે. જ્યાં ઘણાં ભેગા થયા હોય ત્યાં ઉદ્દેશ પૂછાય નહિ. પ્રાયઃ જ્યાં વ્યક્તિ વધે ત્યાં ઉદ્દેશ લક્ષ્ય ગૌણ બને અને પ્રવૃત્તિ અધિક થાય, પણું લક્ષ્ય વગરની પ્રવૃત્તિનું પરિણામ શું આવતું નથી.
ક્યારેક વિહાર કરતાં એક ગામમાં આવેલ. ચૂંટણીને પ્રચાર ચાલતો હતો. નાના-નાના બાળકે શેરીમાં નાચતાંકૂદતાં બોલી રહ્યા હતા. જનતા પાર્ટી જિદાબાદ” થેલીવાર થઈ એક મોટર આવી. કઈક બાળકને આપ્યું. બાળક બોલવા લાગ્યા. ૮ ઈંદિરા ગાંધી જિદાબાદ” “ કોંગ્રેસ જિંદાબાદ” પા–કલાક, અડધો કલાક ગગન ભેદી અવાજ સાથે સૂત્રે પોકાર્યા. મોટર ગઈ. જ્યાં મોટર નજરથી દૂર ગઈ ત્યાં પાછા પેલે અવાજ આવ્યો. “જનતા પાર્ટી જિંદાબાદ
મારી આવશ્યક પ્રવૃત્તિ ચાલતી હતી તે ઘડીભર માટે વિચારના કારણે ભી ગઈ. શું આ બાળકે કેંગ્રેસ અને જનતા પાર્ટીમાં સમજે છે? શું આ બાળકોને પણ પોતાને આગ અવાજ છે? આં બાળક પણ કમાલ છે. બાળકો ખૂબ હોંશિયાર લાગે છે. ડીવાર બાદ મારે નીચે જવાનું થયું, મારા મનની વાત મેં બાળકને પૂછવા પ્રયત્ન કર્યો “બાળકે. અહી આવે, તમે બધા ખૂબ હોંશિયાર છે. એક જવાબ આપે. તમને કેસ ગમે કે જનતામારા પ્રશ્ન સાંભળી બાળકે ખૂબ મોટે–મોટેથી હસવા લાગ્યા અને અદાઅંદર પ્રશ્ન કરવા લાગ્યા. કેસ ગમે, કે જનતા? એક નેતા જે બાળક આગળ આ. “મહારાજ!