________________
૯૨ 1 વડીલોના આશીર્વાદની ઝંખના એજ સફળતાની શોભા
કરું ? કઈ વ્યકિતએ માર્ગ ઉપર ગુસ્સો કર્યો તે તેનામાંઆવેગ પેદા થયે છે. આવેગના કારણે તેના વિવેક ચક્ષુ નષ્ટ થયા તે શું મારે મારા હૈયામાં આવેગ પેદા થયો નથી પણું તેના શબ્દથી આવેગ પેદા કરી વિવેકપથથી ભ્રષ્ટ થવું ? કઈ વ્યકિતના ગુસ્સાને જોઈને સામે તું તેના ઉપર ગુસ્સો કરીશ તે જાણે અજાણે તે ગુસ્સાની મહત્તા વધારી નથી દેતો ? તારી ક્ષમાની મહત્તા વધારવાની જવાબદારી નથી ?
કેઈ વ્યકિત રસ્તા ઉપર પડી જાય તે તું બચાવવા દેડી જાય અને કેઈ સમતાના મંદિરમાંથી પડી જાય તે તું પણ તેને બચાવવાના બદલે સમતા મંદિરમાંથી જાણી જોઈને પડતું મૂકે.”
જે વ્યક્તિ ગુસ્સે કરે છે તે તરવજ્ઞાની નથી, પણ તું તે તત્વજ્ઞાની છે. તને ગુસ્સે ? તું આગળ પ્રશ્ન કરીશ. તત્વજ્ઞાની ગુ કરે ત્યારે તે હું ગુસ્સે કરી શકું ને? ના...ભાઈ ના.... તું એમ કેમ કહે છે....તવજ્ઞાનીએ ગુ કર્યો. તું એમ કેમ નથી વિચારતે આ વ્યકિતમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષોપશમ છે. પણ મેહનીય કર્મ થાડું સતાવી ગયું. તત્વજ્ઞાનીના ગુસ્સાને જોઈને તે આપણે સાવધ થઈ જવું જોઈએ. આ જ્ઞાની મહાત્માને ગુસ્સાઓ હેરાન કર્યા તો મને
ગુસ્સો કેટલે હેરાન કરશે? ડ - એક વિચાર બીજે પણ કર. કેઈ પ્રધાન સત્તા ઉપર : - હેય તે પણ તું તેને ભૂતપૂર્વ પ્રધાન કહી માન-સન્માન
આપે છે તે શું તારે જ્ઞાની ના માન-સન્માન–પૂજા નહીં* કરવાના? ગુસ્સે જ્ઞાની ઉપર ન કરાય. અજ્ઞાની ઉપર પણ ન કરાયગુરુ ગરીબ ઉપર પણ ન કરાય..