________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
કાચારાંગ
[ ૮૫
જ
ળ
તું
તેમ
-અજ્ઞાન અને અજ્ઞાનીને સંગ તું છે, આ અજ્ઞાન કેઈ જાતિ–વ્યક્તિ કઈ અવસ્થામાં રહે છે તેમ માનીશ નહિઅજ્ઞાન પ્રત્યેક પુદ્ગલ પ્રેમીમાં રહે છે. જડની આસક્તિપુદ્ગલનું મમત્વ જ અજ્ઞાન ઉત્પન્ન કરે છે.
આચાર્ય મંગુસૂરી અસમર્થ ન હતા, સમર્થ હતા. અનેક શિષ્યથી શોભતાં સુગુણ ગુરુ હતા. પણ તેમને ય પુદ્ગલનું મમત્વ જાગ્યું. તો આકારમાં સરસતા અને વિરસતા પ્રગટ થઈ. ઈદ્રિય પિષણની ભાવના જાગી. સંયમ સાધના જ્ઞાન ગૌણ બન્યા. જ્ઞાની હતા પણ સંગ કર્યો અજ્ઞાનને. સંગ કયે આસક્તિસંગ કર્યો જુગલની મમતાને પક્ષ કર્યો જહાને અને ઉપેક્ષા કરી ધર્મલાભની, અજ્ઞાનનો સંગ, બાલકને સંગ મહાનને પણ તુચ્છ બનાવે.....બાળક સાથે વાટ કરતાં મેટાની લઘુતા થાય તો
બાળકને સંગ કરતાં જે મંગુ આચાર્યના જ્ઞાનના સહારાથી મેક્ષમાં સ્વર્ગમાં સ્વાગત થવાના હતા, તે અંગુ આચાર્ય કાળ કરી ગંદી ગટરના અધિષ્ઠાયક દેવ બન્યા. આત્માની આનાથી કઈ અધિક વિટબના હેય, માટે જ અતરના શુભભાવથી પ્રેરાઈને હિતશિક્ષા આપું છું. આચારાંગ સૂત્રને મહામંત્ર યાદ રાખ. “અલ માલક્સ સંગેણું* તું જેને યુનિવર્સલ ફુલ કહે છે વિશ્વ સિદ્ધાંત પણ કેઈ પરિસ્થિતિને આધીન બની કેઈ અપૂર્ણ જ્ઞાનીએ નિશ્ચિત કરેલ કાયદે છે. ત્યારે આ તે સર્વજ્ઞ ભગવતે ફરમાવેલ "વિશ્વના સમસ્ત જીવની મંગલકારી મહા આજ્ઞા છે. અજ્ઞાનીના સંગથી દૂર જાતેને મહત્વ ના આપ. હટી જા. ભાગી જા.
જ્યાં અજ્ઞાન અને અજ્ઞાની હોય તે દિશા તરફ જેતે પણું નહિ. અજ્ઞાન ખૂબ લેભામણું અને બિહામણું છે, એ વાત ક્યારેય ભૂલતા નહિ. અજ્ઞાન એકલું, નથી આવતું પણ