________________
૮૬ ]
આત્માની આઝાદી એટલે નિરતિચાર જીવન
2
તેની સેના અને સેનાનાયકા સાથે આવે છે. સાધકને સાવવાના અનેક વ્યૂહ યેાજના લઈને આવે છે.
J
યુદ્ધ વિદ્યા પારંગત દ્રોણાચા પાસે પણ ૧૮ ગૃહ હતા. આ અજ્ઞાન પાસે અનંત ગૃહ છે, મિથ્યાત્વ-અવિરતિ પ્રમાદ–કષાય-યાગ તેના મુખ્ય સેનાપતિ છે. માતા-પિતા, ભાઈ–બેન, સ્નેહી–સ્વજન, શત્રુ-મિત્ર વિગેરે અનેક સમયે તેની કેળવાયેલી સેના છે. રૂપ–૨સ ગધ-શબ્દ-સ્પ’અનુકૂળતા-પ્રતિકૂળતા- સ્વમાન કીતિ —લાગણી—સંખધ—આ અધાં તેના શસ્ત્ર છે. એક શસ્ત્ર લાગ્યું તેા પણ ઘાયલ–તેથી જ પુનઃ પુનઃ કહું છું. “ અલ. માલેસ્સ સગણ 1 અજ્ઞાન માળકે તારા આત્મામાં પણ પ્રવેશ કર્યાં હૈાય છે, અને તારા આજુબાજુના વર્તુલમાં પણ હાય છે.
જેમ આંખમાં એક કચરાનું તણખલું ખટકે.... ન રખાય....તણખલુ રહે તે પણ આંખ મિંચાઈ જાય. આંખમાં પડેલા તણખલાને દૂર કરવા જે પ્રયત્ન કરે, તેનાથી અધિક અજ્ઞાન અને અજ્ઞાનીના સંગને છેડવા પ્રયત્ન કરવા જરૂરી છે. હે પ્રભુ ! હે ગુરુ !
હું શું કરૂ ? આપની વાત સાચી છે, હિતકારક છે. પણ હું થાડા કાચા છું, ઝવેરી અનવું છે, પણ હજી તે કાચ અને હીરાના ભેદ સમજી શકતા નથી. પણ રાજ રાત દિવસ ઝવેરીની પાસે બેસે, ઊઠે, અવેરીની રીતરસમ જુએ તેા એક દિવસ હીરા પારખુ બનાય. તેમ હુ' પણ જ્ઞાનના પ્રેમી છું. કેવલજ્ઞાનના વિદ્યાથી છુ”. પણ જ્ઞાન અજ્ઞાનના સ્પષ્ટ ભેદ સમજી શકતા નથી, જ્ઞાની અજ્ઞાનીની ભેદ-રેખા સમજતા નથી. પુદ્ગલ અને ચૈતન્યના ભેદ–વિજ્ઞાનના પારંગત થયે નથી. ત્યાં સુધી પ્રતિજ્ઞા કરૂ છું. હે જ્ઞાનમૂર્તિ બાપની છાયામાં જ રહીશ. આપની પ્રતિષ્ઠાયા મનીને જ