________________
આ આચારાંગ સૂત્ર ચિત્તનિકા
[ ૭૫
શું આ પ્રતિજ્ઞાથી આપણા આત્મા શુદ્ધ અને ? “ જે પ્રતિજ્ઞાથી આત્મા અશુદ્ધ બને તે પ્રતિજ્ઞાને! ત્યાગ કર.”
કેટલાંક આત્મા પરિગ્રહનું પરિમાણ કરે છે, પણ મનમાં માને છે—પરિગ્રહનુ પરિમાણુ કરે તેને ધન મળે. આ પ્રતિજ્ઞાની પાછળ શું છૂપાયેલ છે ? લેબ. લાભથી કરેલી પ્રતિજ્ઞાથી ત્યાગ ભાવની અભિવૃદ્ધિ થઈ કે રાગ ભાવની ? આપણે પણ કયારેક ઇષ્ટ પટ્ટાની લાલચથી અનિષ્ટ પદાના ત્યાગની પ્રતિજ્ઞા કરીએ છીએ. તે પ્રતિજ્ઞાથી આસક્તિ ઘટી કે વધી ? આસક્તિની અભિવૃદ્ધિ કરનાર પ્રતિજ્ઞાના ત્યાગ કર. કયારેક મહામૂઢ મની અત્યંત અજ્ઞાની ખની આપણા ઉચ્ચ સુયમના ફળની પ્રતિજ્ઞા કરીએ છીએ. જેમ શ્રીકૃષ્ણના પિતા વાસુદેવે ગત જન્મમાં કદરૂપ પણાથી ત્રાસી સયમ સ્વીકાર્યું હતુ. ઉત્કૃષ્ટ સેવા કરે છે, પણ અતિમ નિયાણું કરે છે મારા તપ-ત્યાગનું મૂળ હાય તેા હુ` બીજા જન્મમાં સ્ત્રીવલ્લભ અનું. આ પ્રતિજ્ઞાથી શુ લાભ ? સયમ વેચાઈ ગયુ'. આપણે કેટલીવાર આવી ઝખના કરીએ છીએ.
ગુરુની—સમુદાયની—ગુરુ ભગિનીની સેવા કરી મારી શુ ગણત્રી થઈ ? હવે તે હું એવું કરું આ તપ-ત્યાગથી મારા અનાદર દૂર થાય. સપૂર્ણ કર્મ ક્ષય કરનાર તપને આદર માટે વેચવાના
“અપ્રતિજ્ઞ અન, ” શ્રી આચારાંગ સૂત્રની હિતશિક્ષા કહે છે સમભાવમાં આવી જિનેશ્વર ભગવ ́તની આજ્ઞા મુજમની પ્રતિજ્ઞા સ્વીકાર કર. કષાયના ઉદયથી અજ્ઞાનથી પ્રેરિત અની જે પ્રતિજ્ઞા કરી હાય તેના ત્યાગ કર. હકીકતમાં તે પ્રતિજ્ઞા નથી. હુઠવાદ છે.
પ્રતિજ્ઞા ગુણની પ્રાપ્તિ માટે કરવાની, પ્રતિજ્ઞા દ્વાષાના નિવારણ માટે કરવાની.