________________
૭ર 3
વેગ એટલે જીવન જીવવાની રીત
પ્રજજવલિત બની જશે. પણ તારી હૈયાની પ્રતિજ્ઞા પાલનની ભાવનાથી મને અવશ્ય આનદ થશે. ચલ, હવે આપણે પ્રસ્તુત વિષય પર આવીએ.
શાસ્ત્રવચન–શાસ્ત્રશ્રવણ શાંત ચિત્તે કરવું જોઈએ. શબ્દ કે શબ્દાર્થની આપણી વ્યાખ્યા શાસ્ત્રમાં ન કરવી જોઈએ. જે શ્રી આચારાંગસૂત્ર પાંચ મહાવ્રતનું રક્ષણ કેમ કરવું? સાધુ જીવનનું સંરક્ષણ અને પાલન કેમ કરવું? તેનું મહામૂલું શિક્ષણ આપે છે તે શ્રી આચારાંગ સૂત્ર તારા મહાવ્રતના ચેગમની વાત ના કરે એ કેવી રીતે બને? પ્રતિજ્ઞા રહિત બનવાના રહસ્યને આપણે સમજવું જ જોઈએ. દરેક પ્રતિજ્ઞાને ઉદ્દેશ સમજવું જોઈએ.
શાસ્ત્રીય પ્રતિજ્ઞા કેને કહેવાય? અશાસ્ત્રીય પ્રતિજ્ઞા કોને કહેવાય?
સાધક ! સમભાવથી પ્રેરિત બની પ્રતીજ્ઞાને સ્વીકાર કર. કષાયથી પ્રેરિત બની કરેલી પ્રતિજ્ઞાનો ત્યાગ કર.
hઈ પ્રતિજ્ઞા કેધ-માન-માયા–લેભથી પણ કરે છે. કઈ તપ-ત્યાગ સંયમના કુળ દ્વારા લૌકિક અભિલાષાની પૂર્તિ માટે પણ પ્રતિજ્ઞા કરે છે. કેઈ કદાગ્રહ-હઠાગ્રહમાં આવીને પણ પ્રતિજ્ઞા કરે છે. આ બધી પ્રતિજ્ઞાનો ત્યાગ કરવાને છે.
જે પ્રતિજ્ઞામાં શરત હાય, હઠ હોય, મિસ્યા ખુમારી હોય, કેઈને ઉતારી પાડવાની ભાવના હોય, આવી પ્રતિજ્ઞાને ત્યાગ કરવાનું છે. મહાત્મા છંદકાચા ગુસ્સામાં પ્રતિજ્ઞા કરેલી–મારા શિષ્યોના નાશમાં જે સહાયક છે તે રાજ–મંત્રી નગરશેઠ–સેનાપતિ–પુરોહિત અને સર્વ નગરને નાશ કરું,