________________
######
૧૪ “અપડિસે”
પ્રત્યેક વ્યક્તિ મુક્ત-સ્વતંત્ર જીવનની ઝંખના કરે છે. ન જોઈએ કેઈ બંધન...ન જોઈએ કેઈના બંધન...પંખી જેવા ઉડ્ડયન કરવા માનવ ચાહના કરે છે.
સ્વતંત્રતા- સ્વતંત્રતા – સ્વાધીનતા – સ્વાધીનતા–શબ્દ બેલતાં માનવી પિપટ જે બની ગયો છે. શબ્દ બરાબર યાદ રહ્યો છે અને અર્થ સાવ વિસ્મરણ થઈ ગયેલ છે.
સ્વતંત્રતા એટલે આત્માનું તંત્ર. કયાંય આદતેની પરાધીનતા નહિ, પરતંત્રતા નહિ, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા, આત્મરાજ્ય મેળવવા જિનરાજના આજ્ઞાતત્રેને સ્વીકાર કરા અત્યંત આવશ્યક છે.
સાધુ માત્ર સાચા સ્વતંત્રતાના ચાહક અને સ્વતંત્રતા પ્રાપ્તિને રાજમાર્ગ જિનાજ્ઞા સ્વીકાર છે.
જિનાજ્ઞાની પ્રતિજ્ઞા સ્વીકારે તે સ્વતંત્ર બને. પણ આજે શ્રી આચારાંગ સૂત્રનું ૮બી. મું. સૂત્ર તને કહે છેઅપડશે” અપ્રતિજ્ઞ બન, પ્રતિજ્ઞા રહિત બન, પ્રતિજ્ઞાને ત્યાગ કર. શિષ્ય
: " શાસ્ત્રની પંક્તિ સાંભળતાં જ તારી બુદ્ધિ ચકરાવે ચઢી જશે. અને તું બરાડી ઉઠીશ, મેં તે છેદો સ્થાપનીય ચારિત્ર ગ્રહણ સમયે પ્રતિજ્ઞા કરી છે, “ આઈ પંચ મહત્વયાઈ ઉવસંપજિત્તાણું વિહરામિ”. શું હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થG? આપ ગુરુ થઈને મને શાસ્ત્રના નામે આવું સમજાવે છે? પ્રતિજ્ઞા રહિત બન. તારે ગુણ પ્રકોપ