________________
૭૦ ] મોટામાં મોટા પાપને સારી રીતે રેકે તે મર્યાદા
કહું છું બની જા અઈમુત્તા સુનિ જેવે, ઈરિયાવાહિયા કરતાં ભવ આલેચનાના મહાગી. - જે પાપ લાગ્યું તે જ ઘડી, તે જ પળ, પાય નિવારણની ધન્ય ઘડી જે સમયે ઈરિયાવહિયા કર્યા, તેજ સમયે * કેવળજ્ઞાનની પ્રાપ્તિ
તું ખૂબ સાધના કરે છે, પણ કાળનું મહત્વ સમજતા નથી, કાળનું મહત્વ સમજાશે ત્યારે તું કાલ વિજેતા બનીશ. કાલ તારા જીવનમાં નહિ આવે. - પ્રભુ! હું તે આપને અદને સેવક, ન સમજુ કર્તવ્ય તા કયાંથી સમજ કર્તવ્ય કાળને? હું તે સમજુ આપની શરણાગતિ, શરણમાં આવ્યો છું. ચરણમાં આવ્યો છું ...
મને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, આપના ચરણકમળમાં, એક અદ્વિતીય શક્તિ છે. જે કાલવિજેતા બને તે રાગદ્વેષને. વિજેતા બને છે. બસ, મને આપ આપની આજ્ઞાધીનતા.
આપની આજ્ઞા જ મને સમયે સમયે અવસરે કર્તવ્ય શીલ બનાવી કાલ વિજેતા બનાવશે. હું કાલ વિજેતા બનું એ મારે મન બહુ મહત્વનું નથી. પણું હે પ્રભુ! હું આપના ચરણનો સેવક બનીશ. મારું આપના સેવક બન. વનું સમણું સિદ્ધ કરે. *
એજ પુનઃ પ્રાર્થના...
-
1