________________
પ્રકરણ ૨ નું
* સૂરિ - પરંપર–
Rajugli-illing ( ભ ગવાન મહાવીરની અવિચ્છિન્ન પરંપરામાં
RimminĖ મહાન પ્રભાવક આચાર્ય શ્રીઉદ્યોતને સૂરિજી થયા. કહેવાય છે કે એક વેળાએ ઉત્તમ મુહૂર્ત જોઈ એમણે
* આ પ્રકરણમાં સરિપરંપરા ખૂબજ સંક્ષિપ્તમાં લખાએલી છે. કેમકે એનો હેતુ કેવળ ચરિત્રનાયકની ગુરુપરંપા બતાવવા માત્ર છે. એથી, આ પ્રકરણમાં દર્શાવેલ આચાર્યોનો વિશેષ પરિચ્યું “ખરતરફ પટ્ટાવલી સંગ્રહ”માંથી પ્રાપ્ત થશે, શ્રવદ્ધમાનસૂરિજીથી શ્રીજિનદરસૂરિજી સુધીનું સવિશેષ વર્ણન “ગણધરસાદ્ધશતક બૃહદ્વૃત્તિ માં છે આ ગ્રંથમાંથીજ ઉદ્ધત શ્રીજિનવલ્લભસૂરિજી તેમજ શ્રીજિનદત્તસૂરિજીનાં જીવનચરિત્ર, અપભ્રંશ કાવ્યોમાં વિશેષ જ્ઞાતિવ્યસહિત પ્રકાશિત થએલ છે. શ્રીજિનદત્તસૂરિજી પછી મણિધારી શ્રીજિનચરિથી જિનપરસૂરિજી સુધીને પ્રામાણિક વિસ્તૃત–જીવન અમને મળેલ ૮૬ પત્રની પટ્ટાવલમાં છે. શ્રીજિનભદ્રસૂરિજીને વિશેષ પરિચય વિજ્ઞપ્તિ ત્રિવેણી” તેમજ
જેસલમેર-ભાંડાગારીય-ગ્રન્થાનાં-સૂચિમ પ્રકર્શિત થયેલ છે નવાંગીત્તિકારક શ્રીઅભયદેવ સુરિજીનું જીવનચરિત્ર પ્રભાવક ચરિત્રમાં પણ