________________
પ્રસ્તાવના
૪૩
વૃત્તાંતનું વર્ણન આ પુસ્તકમાં મનેહર રીતે કરવામાં આવ્યું છે. અત્રે સાથે સાથે એ પણ જોવાનું છે કે તપાગચ્છના વિજયસેનસૂરિને આમંત્રણ મળતાં તેઓ પણ લાહેાર જઈ અકબર માદશાહને મળ્યા. (તેમને લાહારમાં પ્રવેશ સં. ૧૬૪૯ જયેષ્ઠ સુદિ ૧૨) આવી રીતે તપાગચ્છના હીરવિજયસૂરિએ પેાતે તેમજ પેાતાના શિષ્ય પ્રશિષ્યાએ તેમજ ખરતરગચ્છના જિનચદ્રસૂરિ અને તેમના શિષ્યાદિએ સમ્રાટ્ અકબર પર ધીમે ધીમે ઉત્તરોત્તર વિશેષ પ્રમાણમાં પ્રભાવ પાડી તેને જીવયાના પૂરા રંગવાળા કર્યાં હતા, એમાં કિંચિત્માત્ર શક નથી. એ વાતની સાક્ષી તે માદશાહે મહાર પાડેલા ફરમાને (કે જે પૈકી કેટલાંક અત્યારે પણ મળી આવે છે તે ) પરથી, તેમજ અબુલફજલની આઈને અકખરી, મદાઉનીના અલઅદાઉની, અકબરનામા વગેરે મુસ્લીમ લેખકાએ લખેલા ગ્રંથા પરથી પણ સ્પષ્ટ જણાય છે. ( જૂએ મારા ‘જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ' પારા ૮૧૦) આ પ્રભાવ જેવા તેવા ન ગણાય. તેનાથી જૈન ધર્મની મહત્તા સમગ્ર હિંદમાં વિસ્તૃત થઈ અને માદશાહને પણ તે ધર્મના અનુરાગી કરે એવા સમર્થ્ય મહાપુરૂપા જૈનધર્મીમાં પણ પડયા છે એમ સિદ્ધ થયું. તેથી અકબર ખાદશાહ જૈનધર્મી થયે, એમ માનવાનું નથી. તેણે અનેક ક્રાંતિકારી ફેરફારો કર્યાં હતા, તે પૈકી પાતાના રાજ્યવર્ષ થી એક સંવત નામે ચલાવવાનું, અને એક સામાન્ય ધર્મ નામે પ્રવર્તાવવાનુ તેને પેાતાના મનમાં અને તેમાં તે કેટલેક અંશે પેાતાના કુલિભૂત થયા, પણ પેાતાના મરણ પછી તે અને વિલ શ્યા
C
સત્ ઈલાહી’ દીન-ઈ-ઈલાહી'
હતુ;
રાજવકાલમાં.
`