SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રસ્તાવના ગચ્છના સાધુઓ અકબરની ધર્મસભાના સભ્યો તરીકે મૂકાએલા છે, પરંતુ ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ કે અન્ય પ્રસિદ્ધ વ્યક્તિ તેમાં દાખલ કરેલ નથી. અબુલફજલનું ખૂન સલીમે (જહાંગીરે) સન ૧૬૦૨ની ૧૫મી ઓગસ્ટે (સં. ૧દપલ્માં) કરાવ્યું, જ્યારે તેના મરણ પહેલાં દશ વર્ષે જિનચન્દ્રસૂરિને સં. ૧૬૪માં લાહેરમાં યુગપ્રધાનપદ મળ્યું અને અકબર બાદશાહની સાથે તેમનો અને તેમના શિષ્ય જિનસિંહસૂરિનો વિશેષ પરિચય થયે, છતાં તે બન્નેમાંથી એશ્કેન તેમજ સમયસુંદર આદિ વિદ્વાન વ્યક્તિનો પણ સમાવેશ આઈન -- ઈ– અકબરીમાં કરવામાં આવ્યો જણાતો નથી. આઈન-ઈ-અકબરીમાં ભલે ઉલ્લેખ ન મળે, પરંતુ એથીયે અધિક મહત્ત્વનો ઉલ્લેખ અષ્ટાનિકા ફરમાન પત્રમાં છે. સમ્રાટ અકબર સ્વયં જિનચંદસૂરિજીનો પ્રભાવ આ પ્રમાણે વ્યક્ત કરે છે – “इससे पहले शुभ चिन्तक तपस्वी जिनचन्दसूरि खरतर हमारी लेवामें रहता था. जब उसकी भगवद्भक्ति प्रकट हुइ तब हमने उत्तको अपनी बड़ी बादशाहीकी महरवानियोमें પિટ્ટા રિચા (આ ગ્રંથના પરિશિષ્ટ માં જૂઓ) શ્રી જિનસિંહરિનોય ઉલેખ સમ્રાટ અકબર અને જહાંગીર બને આ પ્રકારે કરે છે - "इन दिनों आचार्य जिनसिंहलूरि उर्फ मानसिंहने अर्ज कराई कि पहले जो ऊपर लिखे अनुसार हुकम हुआथा वह खो गया है. इस लिये हमने उस फरमान के अनुसार नया ના નાયત ાિચા હૈ.” (ઉક્ત ફરમાન પરિ (ગ. "इन सेवडोंके दो पंथ हैं, एक तपा दूसरा करतल (વાત). માનસદ (નિવરિ) રત (ર)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy